________________ सप्तमः सर्गः 209 જે પૃથિવ્યાદિતનું કાર્ય હોય છે, તે ઇન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાય છે. જેમ આપણા શરીર વિગેરે પરંતુ ચૈતન્યરૂપ પદાર્થ કોઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થતો નથી. એ તે કેવલિયેને કેવળ જ્ઞાન દ્વારા આપણા વિગેરેના અનુમાન જ્ઞાનથી અને તપસ્વી મુનિરાજોને રવાનુભવથી જાણવામાં આવે છે. પિતા विलोक्यते जन्म समानहेतोः समानकार्यस्य मृदो घटस्य / यथाऽसमानाञ्च न कारणाच्च, न तन्तुना कुण्डसमुद्भवोऽत्र // 59 // - अर्थ-सदृश कारण से ही सदृश कार्य की उत्पत्ति होती देखी जाती है. जैसे कि मिट्टी से घटकी. असदृश कारण से समान कार्य की उत्पत्ति नहीं होती जैसे कि-तन्तु से कुण्ड की. // 59 / / - સરખા કારણથી જ સરખા કાર્યની ઉત્પત્તી થતી દેખવામાં આવે છે. જેમકે–ભાટિથી ઘડાની અસમાન કારણથી સમાન કાર્યની ઉત્પત્તિ થતી નથી. જેમકે તંતુથી કંડાની. 59 तत्काल जातस्य च बालकस्य स्तन्यपाने प्रवृत्तेविधानात् / चैतन्यमेतन्नहि भूत कार्य संस्कार एषोऽत्र कुतोऽन्यथा स्यात् / / 60 // अर्थ-जब बालक का जन्म होता है तो हम देखते हैं कि वह इकदम दुग्धपान में प्रवृत्ति करता है. यदि चैतन्य नया पैदा हुआ होता तो यह संस्कार उसमें सहसा कहां से आता इसलिये चैतन्य भूत का कार्य है यह बात कथमपि सिद्ध नहीं होती है. // 60 // જ્યારે બાળકને જન્મ થાય છે, ત્યારે દેખવામાં આવે છે કે તે એકદમ દૂધ પીવા માટે પ્રવૃત્ત થાય છે. જો ચૈતન્ય નવીન ઉત્પન્ન થયેલ હોત તો આ સંસકાર તેનામાં એકદમ કયાંથી આવત? તેથી ચૈતન્ય એ ભૂતનું કાર્ય છે, એ વાત કોઈ પણ રીતે સિદ્ધ થતી નથી. 6 છે यत्र क्वचित्पूर्वभवस्मृतेश्च विलोकनात्तत्र न कार्यताऽस्य / प्रसिद्धयतीत्थं खलु जीव एष आद्यंतहीनः परलोकगामी // 61 // अर्थ-तथा कहीं 2 पर पूर्वभव की स्मृति जीवों में होती हुई देखने में आती है. इसलिये भी जीव में भूतकार्यता सिद्ध नहीं होती है. इस प्रकार यह जीव आदि अंत से हीन-अनादि अनन्त और परलोकगामी सिद्ध होता है. // 61 // 27