________________ सप्तमः सर्गः 107 જે વસ્તુ અવાય જ્ઞાન દ્વારા નિશ્ચિત કરાઈ છે, એ વરતુને કાલાન્તરમાં ન ભૂલવામાં જે હેત છે, તે બેધ ધારણ નામનો એક સંસ્કાર છે, એના જ પ્રભાવથી વસ્તુની અનુપસ્થિ "તિમાં પણ જીવને તેની યાદ આવે છે. યાદ આવવું એનું નામ રમરણ છે. ધારણ એ આનું અવ્યવહિત કારણ છે, જ્યારે જેએલી વસ્તુ ફરી જોવામાં આવે છે, તો તેને જોતાં જ જેનારને એવું જ્ઞાન થાય છે કે–આ એજ વસ્તુ છે જેને મેં પહેલાં જોઈ હતી. આજ જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન જ્ઞાન છે. આ જ્ઞાન એક જ આત્મામાં થાય છે, જેણે તેને પહેલાં જેલ છે. તેને જ તેનું મરણ થાય છે અને ફરી તે જોવામાં આવે ત્યારે તેને જ આ એજ વસ્તુ છે, જે મેં પહેલા રાજગિરિ નગરમાં દેખેલ હતી. આમ સંકલનાત્મક પ્રત્યભિજ્ઞાન થાય છે. આત્માના સ્વતંત્ર અસ્તિત્વના અભાવમાં આવો એકાધિકારવાળે બોધ થઈ શકતો નથી. 53 अनेन तावत्खलु प्रत्ययेन देहाद्विभिन्नत्वमपि ध्रुवत्तम् / जीवे प्रसिद्धस्थितिमादधाति विरोधलेशोऽपि च नात्र शंक्यः // 54 // _ अर्थ-इस प्रकार के इस संकलनात्मक प्रत्यय ले आत्मा जीव देह से भिन्न है और ध्रुव-अविनाशी है यह बात सिद्ध हो जाती है. इसमें जरा सा भी विरोध नहीं है. // 54 // આ પ્રકારના આ સંકલાનાત્મક પ્રત્યયથી આમા જીવ દેહથી ભિન્ન છે, અને ધ્રુવ-અવિનાશી છે. એ વાત સિદ્ધ થઈ જાય છે. તેમાં જરાપણ વિરોધ નથી. પઝા लूने पुनर्जात नखे च सोऽयं नखो भवत्येष खलु प्रबोधः / न सोऽस्ति सम्यक् सहशत्वतोऽसौ भ्रान्तेर्वशासंभवति तथैषः // 55 // अर्थ-कट जाने पर पुनः उत्पन्न हुए नख में यह वही नख है ऐसा जो बोध होता है-वह सत्य-प्रमाणरूप नहीं है क्यों कि यह नख पहिले के नख जैसा है ऐसा बोध होना चाहिये था. पर ऐसा न होकर जो यह वही नख है ऐसा बोध होता है वह सादृश्य के कारण भ्रान्ति के वश से होता है अतः भ्रान्त है-सत्य नहीं है. तात्पर्य इसका यही है कि भ्रान्त बोध के द्वारा सत्य एकत्व का बोध बाधित नही होता है. // 55 // કપાઈને ફરી ઉગેલા નખમાં આ એજ નખ છે, એ જે બધે થાય છે, તે સત્ય અર્થાત પ્રમાણરૂપ નથી કેમકે આ નખ પહેલાંના નખ જેવો છે, એ બે થે જોઈએ પરંતુ તેમ ન થતાં આ એજ નખ છે આવો જ બોધ થાય છે તે સમાનતાના કારણે બ્રાંતિવશાત થાય છે, તેથી તે ભ્રાંતિ છે. સત્ય નથી. આનું તાત્પર્ય એજ છે કે ભારતી બોધ દ્વારા સત્ય એકત્વને બોધ બાધિત થતું નથી, પપા