________________ 205 सप्तमः सर्गः अर्थ-अतः पृथिवी आदि चार भूतों से निष्पन्न हुए इस शरीर से पृथक् रहेनेवाला जीव नाम का कोई स्वतन्त्र पदार्थ नहीं है वह तो देह से अभिन्न ही है. वह देह से भिन्न है इस प्रकार से उसकी स्वतंत्र रूप से उपलब्धि नहीं देखी जाती है. इसलिये देह के नाश होते ही जल के नाश होने पर उसके वुद्बुद की तुल्य इसका विनाश हो जाता है. // 48 // તેથી પૃથ્વી વિગેરે ચાર મહાભૂતોથી બનેલ આ શરીરથી અલગ રહેનારો જીવે નામને કેઈ સ્વતંત્ર પદાર્થ નથી. એ તો દેહથી અભિન્ન જ છે. તે દેહથી ભિન્ન છે, એ પ્રમાણે તેની સ્વતંત્રરૂપે ઉપલબ્ધિ જણાતી નથી. તેથી દેહને નાશ થવાથી જલના નાશથી તેના પરપોટાની જેમ એનો વિનાશ થાય છે. 48 पुण्यस्य पापस्य फलस्य भोक्ता नेहास्ति कश्चित्परलोकयायी। पुण्यं च पापं च न कोऽपि धर्मः नाप्यस्त्यधर्मो न शुणी पुणो वा // 49 // अर्थ-इसलिये पुण्य, पाप और उनके फल का भोक्ता कोई नहीं है तथा परलोक में जानेवाला भी कोई नहीं है. न पुण्य है, न पाप है, न धर्म है, न अधर्म है. न गुणी-आत्मा है और न उसके सम्यग्दर्शनादि गुण हैं. // 49 // તેથી પુણ્ય, પાપ, અને તેના ફળને ભેગવનાર કોઈ નથી. તથા પલેકમાં પણ કોઈ જનાર નથી પુણ્ય નથી તેમ પાપ પણ નથી, ધર્મ કે અધર્મ પણ નથી ગુણી–આત્મા નથી અને તેના સમ્યફદર્શનાદિ ગુણે પણ નથી. 49 सर्वं तदेतत्कथनं मृषैव यतोऽस्ति भूतात्पृथगस्ति जीवः / कायात्मकोऽसौ न विरुद्ध धर्माध्यासात्तयोर्लक्षणमेदवत्वात् // 50 // अर्थ-ऐसा यह सब कहना भूतवादी चार्वाक् का झूठा ही है. क्योंकि पृथिवी आदि भूतचतुष्टय से जीव भिन्न है इसी प्रकार यह शरीररूप भी नहीं है. क्योंकि शरीर का और जीव का लक्षण. भिन्न 2 है. अतः एक दूसरे की अपेक्षा भिन्न 2 धर्मवाले होनेसे इनमें आपस में भिन्नता सिद्ध हो जाती है. // 50 // આ પૂર્વોક્ત પ્રકારથી ભૂતવાદી ચાર્વાકનું તમામ કથન અસત્ય જ છે. કેમકે–પૃથ્વી વિગેરે ચાર મહાભૂતોથી જીવ ભિન્ન છે, તેમજ આ શરીરરૂપ પણ તે નથી. કેમકે શરીર અને જીવના લક્ષણ અલગ અલગ છે. તેથી એકબીજા કરતાં જુદા જુદા ધર્મવાળા હોવાથી તેઓમાં પરસ્પર ભિન્નપણું સિદ્ધ થઈ જાય છે. આપણે