________________ 204 लोकाशाहचरिते ગુણવાન ગુરૂદેવને ભક્તિભાવથી પ્રેરિત થઈને નમસ્કાર કર્યા–વંદના કરી અને તે પછી તે ત્યાં જ બેસી ગઈ. 44 तत्र स्थितान् भव्यजनान् निरीक्ष्य निरीक्ष्य धर्मावृतपानसोकान् / संबोधयन्ती गुरुदेववाणी विनिर्गता तान् पुरतस्तमोऽनी // 45 // अर्थ-उपाश्रय में उपस्थित हुए भव्यजनों को देखकर और उन्हें धर्मामृत पान करने की उत्कंठावाले जानकर गुरुदेव की अज्ञान अंधकार को नष्ट करनेवाली वाणी उन्हें संबोधित करती हुई उन सबके समक्ष निकली. // 45 // ઉપાશ્રયમાં આવેલા ભવ્યજનોને જોઈને અને તેમને ધર્મામૃતનું પાન કરવાની ઉત્કંઠાવાળા જાણીને ગુરૂદેવની અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાવાળી વાણી તેમને સંબોધિત કરીને એ સૌની સન્મુખ નીકળી. ૪પા . भो ! भव्यवृन्दाः ! शृणुतावधानात्परे स्वसिद्धान्तसुपक्षपातात् / विमोहितान्तः करणाः कुतीर्थ्याः प्रवादिनः केचिदिदं वदन्ति // 46 // अर्थ-हे भव्यजीवो! तुम सब सावधान होकर सुनो. कितनेक प्रवादी जन अपने सिद्धान्त के दृढ पक्षपात से विमोहित बुद्धिवाले होकर इस प्रकार से कहते हैं // 46 // હે ભવ્ય જીવો ! તમો સૌ સાવધાન થઈને સાંભળે. કેટલાક પ્રવાદી મનુષ્ય પોતાના સિદ્ધાંતના દઢ પક્ષપાતથી મોહિત બુદ્ધિવાળા થઈને આ પ્રમાણે કહે છે. દા. भूनीवह्निश्वसनैमिलित्वा संघातरूपेण विधेयतेऽयम् / जीवो न तेभ्योऽस्त्यतिरिक्त एषःमयाङ्गसंगैर्मदशक्तिवद्धि // 47 // अर्थ-जिस प्रकार मद्याङ्ग-महुआ, गुड, जल आदि पदार्थों के मेल से मदशक्ति उत्पन्न होती है, उसी प्रकार पृथिवी, जल, अग्नि और हवा इन चार तत्वों के मेल से जीव पदार्थ उत्पन्न होता है. अतः यह उनसे अतिरिक्त स्वतन्त्र पदार्थ नहीं है. // 47 // જેમ મહુડા, ગોળ, પાણી વિગેરે પદાર્થોને મેળવવાથી મદશક્તિ પેદા થાય છે. એજ પ્રમાણે પૃથ્વી, જલ, અગ્નિ અને હવા આ ચાર તેના મળવાથી જીવ પદાર્થ ઉત્પન્ન થાય છે. તેથી એ એનાથી જુદો રવતંત્ર પદાર્થ નથી. છા देहादभिन्नः खल्वेषजीवः भिन्नस्य तस्यानुपलब्धितोऽस्मिन् / देहे विनष्टे सति तस्य नाशः जलक्षये बुबुद विन्दवो वा // 48 //