________________ सप्तमः सर्गः 203 ધર્મના પ્રભાવથી જ મનુષ્યના દરેક કાર્યો સારી રીતે સિદ્ધ થાય છે. એમ સમજીને બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે કે-તે ધર્મોપાર્જન કરવામાં પોતાની બુદ્ધિને સદુપયોગ કરે. જેઓ ધર્માત્મા હોય છે, તેમને કઈ પણ શિષ્ટના જેવું થઈ જાય છે. અર્થાત્ કષ્ટ આવે તે પણ તેઓ તેનાથી દુઃખિત થતા નથી ધર્મને એ જ પ્રભાવ છે. મારા सुरक्षितो रक्षति धर्म एव हतो यतो हन्ति च सत्यमेतत् / त्यक्त्वा प्रमादं सततं जनेन हितेच्छुना मुख्यतया स सेव्यः // 43 // अर्थ-अच्छी तरह रक्षित हुआ धर्म ही अपनी रक्षा करने वाले की दुर्गति के दुःखों से रक्षा करता है और जो इसका घात करता है-इसका सेवन नहीं करता है-ऐसे जीव का यह विनाश करता है दुर्गति के दुःखों से उसकी रक्षा नहीं करता है. ऐसा यह कथन सल है. अतः प्रमाद को छोडकर आत्महिताभिलाषी जीव को निरन्तर नुख्यरूप से प्रमाद छोडकर इसका सेवन करना चाहिये. // 43 // - - સારી રીતે રક્ષા કરાયેલ ધર્મ જ પિતાની રક્ષા કરનારની દુર્ગતિના દુખથી રક્ષા કરે છે અને જેઓ તેને ઘાંત કરે છે, અર્થાત ધર્મનું સેવન કરતા નથી. એવા છે ને તે નાશ કરે છે. દુર્ગતિના દુઃખથી તેનું રક્ષણ કરતો નથી. એવું આ કથન સત્ય જ છે, તેથી પ્રમાદને છોડીને આત્મહિતને ઈચ્છનાર જીવે હમેશાં પ્રમાદને છેડીને તેનું સેવન કરવું જોઈએ. આવા तदुक्तमेवं हृदि संप्रधार्थ सा प्रेरिता ताभिरूपाश्रयाय / गता त्रिवारं प्रणिपत्य मूर्ना गुरुन् गुरुन् भक्तियुता समस्यात् // 44 // अर्थ-गंगादेवी के द्वारा जब ऐसा कहा गया कि मुख्यरूप से धर्म का सेवन करना चाहिये तो इस बात को हृदय में अच्छी तरह से धारण करके उन्होंने गंगादेवी को उपाश्रय में चलने के लिये प्रेरित किया. वह उनके साथ उपाश्रय में गई. वहां जाकर उसने तीनवार मस्तक झुकाकर गुणशाली गुरुदेवों को भक्ति से युक्त होकर नमस्कार किया-वन्दना की-फिर वह वहीं पर बैठ गई. // 44 // ગંગાદેવીએ જયારે આ પ્રમાણે કહ્યું કે-મુખ્ય રૂપથી ધર્મનું સેવન કરવું જોઈએ તે એ વાતને હૃદયમાં સારી રીતે ધારણ કરીને તેમણે ગંગાદેવીને ઉપાશ્રયમાં જવા માટે પ્રેરણા કરી. તેઓ તેની સાથે જ ઉપાશ્રયમાં ગઈ ત્યાં જઈને તેણે ત્રણવાર ભરતક નમાવીને