________________ सप्तमः सर्गः आया है इस प्रकार कविजनों ने उसके मुख के विषय में विचार किया मुख पर लगा हुआ सौभाग्य चिह्न तारा के स्थानापन्न और मुख चन्द्रमा के स्थानापन्न यहां प्रकट किया गया है तथा शेष जो आभूषण उतार दिये गये हैं वे मेघ के अपगम तुल्य कहे गये हैं. // 31 // અથવા જેમાંથી વાદળાઓનું આવરણ બિલકુલ હટી ગયું છે, એવું આ શું તારાઓથી યુક્ત ચંદ્રબિંબ જ રાહુના ભયથી પૃથ્વી ઉપર ઉતરી આવ્યું છે? આ રીતે કવિજનોએ તેના મુખ વિષે કલ્પના કરી, મુખ પર લાગેલ સૌભાગ્ય ચિહ્ન તારા સમાન અને મુખ ચંદ્ર સમાન હોવાથી અહીં કલ્પના કરી છે. અને બાકીના જે ઘરેણાઓ ઉતારી મૂક્યા છે, તે વાદળના દૂર થવા સમાન કલ્પેલ છે. 31 पुष्पैलतेव क्षणदोज्ज्वलाभिस्ताराभिरासी न विहङ्गमैश्च / सरित्तथेयं ललनाचकासे सौभाग्यचिकैः स्वशरीरसंस्थैः // 32 // अर्थ-पुष्पों से जैसी लता सुहावनी लगती है चमकते हुए तारों से जैसी रजनी सुहावनी प्रतीत होती है और बैठे हुए पक्षियों से जैसी नदी सुहावनी लगती है उसी तरह वह गंगादेवी अंग उपांगों पर रहे हुए उन सौभाग्य चिह्नों से सुहावनी लगती थी. // 32 // પુષ્પોથી જેમ વેલ સોહામણી લાગે છે, ચમકતા તારાઓથી જેમ રાત્રી શોભાયમાન લાગે છે, અને બેઠેલા પક્ષીઓથી જેમ નદી શોભાયમાન જણાય છે એજ પ્રમાણે આ ગંગાદેવી અંગ ઉપાંગો પર રહેલા એ સૌભાગ્યના ચિહ્નોથી શોભાયમાન લાગતી હતી. ૩રા यदा स्वसौन्दर्यदिदृक्षयात्म स्वरूपमादर्शतले ह्यपश्यत् / तदा स्वरूपं प्रति सा मुभोह स्वयंकथा कान्यजनस्य वाच्या // 33 // ___ अर्थ-वह गंगादेवी अपने सौन्दर्य को देखने की इच्छा से दर्पण में अपने स्वरूप को देखकर जब स्वयं अपने रूप के प्रति मोहित हो जाती तब उसके रूप को देखनेवाले अन्य मनुष्य की तो बात ही क्या कहनी.॥३३॥ આ ગંગાદેવી પિતાના સૌંદર્યને જોવાની ઇચ્છાથી આયનામાં પિતાનું રૂપ જોઈને જ્યારે તે પોતે પોતાના રૂપમાં મેહ પામતી તે તેના રૂપને જોનાર બીજા મનુષ્યની તે વાત જ શું કરવી? 33 . सा कोकिलालापनिभाल्पजल्पा स्वल्पा शनाऽभाणिकयाऽपिसख्या / राकेन्दु नेवत्वं तन्वि ! शीघ्र अलङ्कता स्यास्तनयेन युक्ता // 34 //