________________ सप्तमः सर्गः 197 પિતાના ઘરના સઘળા કાર્યો સમાપ્ત કરીને જયારે તે નિવૃત્ત બની જતી ત્યારે તે પોતાની મધુર સ્વરવાળી વાણીથી આચાર્ય મહારાજાઓના ગુણેનું ગાન કરતી. રપ कृपावती सा कशिषु प्रदानात् दारिस्थितान् दीनजनांश्च वान्यान् / अभ्यागतान याचकभिक्षुकांश्व नाथाननाथानपुषस्वशक्त्या // 26 // अर्थ-वह दयालु थी. इसलिये जो कोई भी दीन, हीन, अभ्यागत, याचक, भिक्षुक, सनाथ और अनाथ उसके द्वार पर आता वह सब के लिये अपनी शक्ति के अनुसार भोजनादि का दान दिया करती // 26 // એ દયાળુ હતી, તેથી જે કોઈ દીન, હીન, અભ્યાગત, યાચક, શિક્ષક, સનાથ અને અનાથે તેના બારણે આવતું તે તમામને પોતાની શક્તિ પ્રમાણે ભેજનાદિનું દાન આપતી ારદા साह्यातिवेय्यादरभावजुष्टा वात्सल्यभावेन युतान्तरङ्गा / धर्मज्ञविज्ञा स्वशनादिभिश्च सर्मिणःस्वान् सत्कृत्य रेजे 127 // - अर्थ-वह अतिथि का आदर सत्कार करने में बड़ी चतुर थी. इसका अन्तरङ्ग वात्सल्यभाव से भरा रहता था. इसकी बुद्धि सच्चे झूठे धर्मात्मा की परख करने में बड़ी पैनी थी. इसलिये यह बडे आदरभाव से अपने सामि बन्धुओं का अच्छे 2 भोजनादिकों द्वारा आदर सत्कार करके बड़ी खुश होती // 27 // તે અતિથિનો આદર સત્કાર કરવામાં ઘણું જ ચતુર હતી. તેનું હૃદય વાત્સલ્ય ભાવથી ભરેલું રહેતું હતું. તેની બુદ્ધિ સાચા જુદા ધર્માત્માને પારખવામાં નિપુણ હતી. તેથી તે ઘણા જ આદર ભાવથી પિતાના સાધર્મક બધુઓનું સારા સારા ભેજનાદિ આપીને તેમને આદર સત્કાર કરીને ઘણી પ્રસન્ન રહેતી હતી. કેરા अपश्यदा न खलु धार्मिकान सा यदा च तत्कष्ट निवारणाय / तेभ्यो ह्यदादोषधिलाभहेतु स्रोग्यलाभार्थनी स्वविचम् // 28 // अर्थ-जब यह किसी धार्मिक जनको व्याधि से ग्रसित हुआ देखती तो उसके कष्ट के निवारण करने के लिये और अच्छी तरह से इसे आरोग्य का लाभ हो जाये इस अभिप्राय से औषधि को लाने के लिये यह अपने पास से उसे द्रव्य देती. // 28 //