________________ लोकाशाहचरिते પુણ્ય પ્રભાવથી મેળવેલ આ મનુષ્યભવ જો વ્યર્થ જ ચાલ્યા જાય તે પછી પ્રાપ્ત કરેલ તે ન મેળવ્યા જેવું જ થઈ જશે. 10 क्षिप्तं महाब्धी महनीयत्न प्राप्तिः पुनस्तस्य सुदुर्लभैव / यथा तथा नाथ सुकृच्छ्रलब्धं गतं हृतं चेद्विषयैस्तथेदम् // 11 // ___ अर्थ-हे नाथ ! जिस प्रकार बडे समुद्र में प्रक्षिप्त हुए महनीय रत्न की पुनः प्राप्ति होना बहुत दुर्लभ है, उसी प्रकार पंचेन्द्रियों के विषयों से हरण किया गया यह बहु कष्ट लभ्य मानवजन्म यदि उनके सेवन करने में ही नष्ट हो जाता है तो इसकी भी समुद्र में फेंके गये उस रत्न की प्राप्ती के समान पुनः प्राप्ति होना बहुत दुर्लभ है // 11 // હે નાથ ! જેમ મોટા સમુદ્રમાં નાખેલ કીમતી રત્નની ફરી પ્રાપ્તી થવી તે ઘણું જે મુશ્કેલ છે. પંચેન્દ્રિયના વિષયથી હરણ કરાયેલ આ ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્ય જન્મ જે તેના સેવન કરવામાં જ નાશ પામી જશે તો તેની પણ સમુદ્રમાં ફેકેલા એ રત્નની પ્રાપ્તિની જેમ ફરી પ્રાપ્ત થવું ઘણું જ દુર્લભ છે. 11. सदोहलां तां दवितां निरीक्ष्य वाचामगम्यां मुदमार हैमः / नवाङ्कुरोत्पत्तिविशिष्टभूमि विलोक्य तन्नाथ इंव प्रकृत्या // 12 // अर्थ-इस प्रकार की मनोरथवाली अपनी धर्मपत्नी गंगा को देखकर हैमचन्द्र श्रेष्ठी को अनिर्वचनीय-वचनों से नहीं कहा जा सके ऐसा आनन्द हुआ। ठीक बात है. जब भूमि का मालिक-किसान अपनी भूमि को नवीन अङ्कर की उत्पत्ति से युक्त देखता है तो उसे स्वभावतः आनन्द होता ही है // 12 // આ પ્રમાણેના મને ભાવનાવાળી પિતાની ધર્મ પત્નિ ગંગાને જોઇને હેમચંદ્રશેઠને વાણીથી વર્ણવી ન શકાય તેવો આનંદ થશે. ખરું જ છે કે-જયારે જમીન માલિક ખેડુત પિતાની ભૂમિને નવા અંકુરોના ઉત્પન્ન થવા વાળી જોઈને તેને સ્વાભાવિક આનંદ થાય જ છે. ૧રા उवाच ते तन्वि मनोरथोऽयं प्रशस्त भावान्वित एव तं त्वम् / कुरुष्व पूर्ण च यथाभिलाषं ममास्त्यनुज्ञापतिपन्थ्यहं नो // 13 / अर्थ-'इस प्रकार धर्मपत्नी के मनोरथ को जानकर' हैमचन्द्र श्रेष्ठी ने उससे कहा हे तन्वि ! तेरा यह मनोरथ प्रशस्त-शुभ भावों से युक्त है अतः तुम इसकी पूर्ति अपनी रुचि के अनुसार करो, इस विषय में मेरी तुम्हें आज्ञा