________________ सप्तमः सर्गः . भर्त्ता तदा तां तरुणेन्दुगौरी निरीक्ष्य संजात सुखस्तदानीम् / पुण्येन लब्धं स्वगृहस्थधर्म धन्यं ह्यमंस्ताङ्गनयाऽनयाऽसौ ||8 // अर्थ-जब पूर्णमासी के चन्द्र जैसी गौरवर्णवाली गर्भिणी गंगादेवी को पतिदेव हैमचन्द्र श्रेष्टी ऐसी परिणतिवाली देखा तो वे देखकर अपने आपको बहुत सुखी अनुभव करते और मन में यही मानते कि पुण्य से प्राप्त हुआ यह गृहस्थाश्रम मेरा इसी अङ्गना के लाभ से आदर्शरूप में बना है // 8 // જયારે પુનમના ચંદ્રમ જેવી ગૌરવર્ણવાળી ગર્ભિણી ગંગાદેવીને હેમચંદ્રશેઠે આ પ્રકારની ફેરફારવાળી જોઈ તો તે જોઇને પિતાને અધિક સુખી માનતા કે પુણ્યથી પ્રાપ્ત થયેલ આ મારો ગ્રહસ્થાશ્રમ આ સ્ત્રીના મળવાથી આદર્શરૂપ બનેલ છે. 8 नाथ स्मदीयं मन एवमाह निवेदयामि त्वदनुग्रहार्थम् / सुपात्रदानाचिनुयां सुधर्मं यतो भवेऽस्मिन् खलु तस्य लाभः // 9 // अर्थ-नाथ ! मेरा मन यह चाहता है कि मैं सुपात्रों के लिये चारों प्रकार का दान देकर धर्म का संचय करूं, क्यों कि इस भव में ही जीव को उसका लाभ हो सकता है. अन्य भव में नहीं. यह बात मैंने इसलिये आपसे कही है कि आपका मेरे ऊपर अधिक अनुग्रह है. अतः इसमें आप मेरे प्रतिकूलवर्ती नहीं बनेंगे // 2 // હે નાથ ! મારું મન એમ ઈચ્છે છે કે-હું સુપાત્રને ચાર પ્રકારનું દાન આપીને ધર્મનો સંગ્રહ કરું, કેમકે-આ ભવમાં જ છે ને તે લાભ મળી શકે છે. અન્ય ભવમાં તે લાભ મળતો નથી. આ વાત મેં એ માટે તમને કહી છે કે-આપને મારા પ્રત્યે અધિક અનુરાગ છે. તેથી આમાં આપ મને પ્રતિકૂળ થાય તેમ વર્તશે નહીં. अनेकयोनौ परितो भ्रमद्भिः मयेदं संप्राप्यते मानवजन्म पुण्यात् / बहोरिदं व्यर्थगतं तदेतत् प्राप्तं न वाप्तं सममेव जातम् // 10 // अर्थ-क्यों कि अनेक योनियों में-८४ लाख योनियों मे-परिभ्रमण करने के बाद बहुत बडे पुण्य के उदय से जीव को यह मनुष्यजन्म प्राप्त होता है ऐसा बहपुण्यलभ्य यह मनुष्य जीवन यदि व्यर्थ चला गया तो फिर प्राप्त हुआ वह नहीं प्राप्त हुआ जैसा ही हो गया // 10 // કેમકે-અનેક યોનિમાં એટલે કે 84 ચોર્યાશી લાખ યોનિમાં ભ્રમણ કર્યા પછી જ ઘણા પુણ્યના ઉદયથી જ મને આ મનુષ્યમાં તે પ્રાપ્ત થાય છે. એવી રીતે ઘણા જ