________________ लोकाशाहचरिते यदा क्वचित्सा प्रतिबद्धरुद्धान् जीवानपश्यद् धृदये तदास्याः। दयाऽभवत्तेन चकांक्ष तेषां मनस्विनीयं परिमुक्ति सौख्यम् // 6 // अर्थ-वह गर्भिणी गंगादेवी जब कभी कहीं पर बंधे हुए और पिंजरे आदि में बन्द करके रोके हुए जीवों को देखती-तो उसके हृदय में उनके प्रति दया का प्रवाह हिलोरे लेने लग जाता और वह मनस्विनी उनकी मंगल कामना से प्रेरित होकर उन्हें वहां से छुटकारा पाने के सुख की आकांक्षावाली बन जाती // 6 // એ ગર્ભિણી ગંગાદેવી જ્યારે કયાંક બંધાયેલા અને પાંજરા વિગેરેમાં પૂરાઇને રોકી રાખેલા જીવોને જોતી હતી ત્યારે તેના હૃદયમાં તેમના પ્રત્યે દયાને પ્રવાહ હિલેરા લેવા લાગતો હતો અને મનસ્વિની એવી તે તેમની મંગળ કામનાથી પ્રેરિત થઈને તેમને ત્યાંથી છુટકારો અપાવવાની અભિલાષાવાળી બની જતિ. દા दानादिसत्कृत्यविधानदक्षा साधूपदेशेऽर्पित मानसा सा। गर्भस्थ सत्त्वप्रभवप्रभावात्स्वधर्म्यकृत्ये शिथिला न जज्ञे // 7 // .. अर्थ-यद्यपि गर्भिणी वह गंगादेवी अन्य घर के कार्यों के करने में इस अवस्था में उमङ्गवाली नहीं बनती थी, परन्तु फिर भी वह सुपात्रों को दान देने रूप जो धार्मिक कृत्य हैं उनके संपादन करने में पहिले कभी भी आलस्य युक्त नहीं देखी गई, क्यों कि उनके करने में तो उसका भाव सदा उमंगवाला बना रहता. तथा साधुमहाराजों के उपदेश अवण में भी उसका मन पहिले से ही खूब लगता; अतः अब भी यह जो इन कार्यों के करने में उद्यमशील रहती सो यह सब गर्भस्थ जीव का ही प्रभाव था कि जिसकी वजह से उसका सांसारिक कार्यों के करने में तो मन नहीं लगता और धार्मिक कार्यों के करने में वह सदा अग्रेसर रहता. // 7 // ગર્ભિણી એવી તે ગંગાદેવી જેકે ઘરના બીજા કામ કરવામાં અવરથાને કારણે ઉમંગ રાખતી ન હતી, તે પણ તે સુપાત્રને દાન દેવારૂપ જે ધાર્મિક કામો છે, તે કરવામાં કયારેય પણ આળસવાળી જોવામાં આવતી ન હતી. કેમકે તે કરવામાં તો તેને ભાવ ઉમંગ યુક્ત રહેતો હતો. તથા સાધુ મહારાજનો ઉપદેશ સાંભળવામાં પણ તેનું મન પહેલેથી ખૂબ ઉત્કંઠાવાળું હતું. તેથી અત્યારે પણ તે આ કાર્યો કરવામાં પ્રવૃત્તીવાળી રહેતી તે આ બધું ગર્ભમાં રહેલ જીવન જ પ્રભાવ હતો કે જેના કારણથી સંસારિક કાર્યો કરવામાં તો તેનું મન લાગતું ન હતું પણ ધાર્મિક કાર્યો કરવામાં તે સદા અગ્રેસર થઈને રહેતી હતી. શા