________________ सप्तमः सर्गः મને સગર્ભાવસ્થામાં જોઈ ને મારા પતિદેવ માર ઘણો જ આદર કરે છે, અને પિતાની દષ્ટિને સાર્થક અને સફળ માને છે, એમ માનીને પોતાના ગર્ભનું રક્ષણ કરવામાં સદા તત્પર રહેતી હતી. આવા दिनेषु गच्छत्सु कियत्सु तस्या गर्भस्य तथ्यस्य निवेदकानि / प्रत्यक्ष गम्यानि बभार चिह्नान्यसौ स्वनाथाहृतचित्तवृत्तेः / / 4 / / अर्थ-जब कितनेक दिवस व्यतीत हो चुके तय गर्भ होने की सच्चाई को प्रत्यक्ष रूपसे स्पष्ट बतानेवाले चिह्न गंगादेवी में प्रकट हुए इन चिह्नों-लक्षणों को देखकर उनके पति हैमचन्द्र श्रेष्ठि का मन बडा ही प्रफुल्लित रहेने लगा. // 4 // જયારે કેટલાક દિવસે વિતિ ગયા ત્યારે ગર્ભ રહેવાની સત્યતાને પ્રત્યક્ષપણાથી સ્પષ્ટ બતાવનારા ચિહ્નો ગંગાદેવીમાં આપોઆપ પ્રગટ થયા. એ લક્ષણોને જોઇને તેમના પતિ હેમચંદ્રશેઠનું મન ઘણું પ્રફુલ્લિત રહેવા લાગ્યું. આઝા गर्भ रहने पर जो लक्षण स्त्रियों में प्रकट होते हैं-ऊनका वर्णनगर्भप्रभावादभवन्नताब्याः पाण्डत्वमास्य जठरे विवद्धिः / धावल्यमक्ष्णो हृदयेऽनुरागः सत्वेषु मैत्री गुणिषु प्रमोदः // 5 // अर्थ-गर्भावस्था में गर्भिणी में और क्या 2 चिह्न दिखलाई देने लगते हैंयह बात इस श्लोक द्वारा यहां पतलाई गई है. गर्भ के प्रभाव से उस विनम्र अङ्गवाली गगादेवी के मुख पर शुभ्रता की झलक आगई-उसका मुख पहिले से भी अधिक गौर वर्णवाला बन गया, उदर उसका बढ गया, आंखों में सफेदी आ गई हृदय में सब के प्रति अनुराग जग गया, समस्तजीवों के प्रति उसके मन में मित्रता का भाव भर गया और गुणिजनों के प्रति उसके चित्तमें आदर भाव समा गया! ये सब चिह्न गर्भस्थ भ्रण की शुभ स्थिति के एवं शुभ भावों के द्योतक होते हैं. // 5 // ગર્ભાવસ્થામાં ગર્ભિણીમાં બીજા કયા કયા ચિહ્નો દેખાય છે, એ વાત આ લેકથી અહીં બતાવવામાં આવી છે. ગર્ભના પ્રભાવથી એ નમ્ર અંગવાળી ગંગાદેવીના મુખ પર તતાની છાયા આવી ગઈ. તેનું મુખ પહેલાં કરતાં પણ વધારે ગૌરવર્ણ વાળું બની ગયું. તેનું પેટ વધવા લાગ્યું. આંખોમાં ધવલના આવી ગઈ. હૃદયમાં દરેકના પ્રત્યે અનુરાગ જાગે. સઘળા જી પ્રત્યે તેના મનમાં મિત્રપણાનો ભાવ પ્રગટ થશે. અને ગુણવાને પ્રત્યે તેના ચિત્તમાં આદરભાવ ઉત્પન્ન થયે. આ સઘળા ચિહ્નો ગર્ભમાં રહેલ બાળકની શુભ સ્થિતિના અને શુભ ને બતાવનારા હોય છે. પા