________________ षष्ठः सर्गः 187 भून्युतवीजमिव पात्रातं सुदानं काले ह्यनल्पफलमेव ददाति पात्रे / सत्पात्रदानशुभकृत्यविधौ गतेयं लक्ष्मीरुदेति वटवीजमिवा द्वितीया॥९१॥ अर्थ-जिस प्रकार भूमि में बोया गया बोज समय पर बहुत फल देता है उसी प्रकार पात्रगत दान भी अपने उदयकाल में दाता को सर्वोत्तम फल प्रदान करता है। सत्पात्रों को दान देने रूप शुभकार्य में लगाई गई लक्ष्मी वटधीज की तरह अद्वितीय होकर दाता के पास आती रहती है // 91 // જે પ્રમાણે ભૂમીમાં વાવેલ બી સમયથેયે સારૂં ફળ આપે છે. એ જ પ્રમાણે પાત્રને આપેલ દાન પણ પોતાના ઉદયકાળમાં દાતાને સર્વોત્તમ ફળ આપે છે. સત્પાત્રોને દાન દેવારૂપ શુભ કાર્ય માં લગાવવામાં આવેલ લક્ષ્મી વડના બીની જેમ અદ્વિતીય થઈને દાતાની પાસે આવતી રહે છે. 91 इत्थं सद्भावनाभिः सुभरितहृदयः स्तूयमानो जनौधैः गच्छन्मार्गेऽवलाभिललितपदलसेद् गीतिभिर्वीक्ष्यमाणः। पांसुक्रीडां चरद्भिर्बहुतस्वपलै बलकै दत्तमार्गः, सोऽयं हैमो निशान्तं निगमजनसमूहैः स्तुतश्चाजगाम // 92 // अर्थ-इस प्रकार की सद्भावनाओं से जिनका हृदय अच्छी तरह भरा हुआ है ऐसे वे हैमचन्द्र मनुष्यों द्वारा प्रशंसित होते हुए अपने घर पर आ गये. जब वे घरकी ओर आ रहे थे-उस समय रास्ते में गोतों को गाती हुई एवं लीलापूर्वक चली आ रहीं महिलाओं ने उन्हें देखा था तथा गलियों में जो बालक खेल रहे थे और अधिक चपल थे उन्होंने भी उन्हें रास्ता दिया था. आते हुए उन्हें देखकर वहां के निवासियों ने भी उनके सम्बन्ध में आपस में उनकी प्रशंसा की थी // 92 // આ પ્રમાણેની ભાવનાથી જેનું હૃદય સારી રીતે ભરેલ છે એવા એ હેમચંદ્ર મનુષ્યો દ્વારા પ્રશસિત થઈને પિતાને ઘેર આવી ગયા. જયારે તેઓ ઘર તરફ આવી રહ્યા હતા, એ સમયે રસ્તામાં ગીત ગાતી અને લીલાપૂર્વક ચાલતી આવતી સ્ત્રીઓએ તેમને જોયા હતા, તથા ગલિમાં જે બાળકે ખેલતા હતા અને અધિક ચપલ હતા તેમણે પણ તેઓને રસ્તે આયે હતે. આવતા એવા તેમને જોઈને ત્યાંના રહેવાસીએ પણ તેમના સંબંધમાં પરસ્પર તેમની પ્રશંસા કરી. ૯રા जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल ति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते षष्ठः सर्गः समाप्तः // 5 //