________________ लोकाशाहचरिते अर्थ-तीनों लोगों को वश करने में समर्थ ऐसा पात्रदान जन्य पुण्य यदि दाता के पास में है तो ऐसी कौनसी विभूति है, ऐसा कौनसा गुण है और कौनसा ऐसा सुख है जो उसे प्राप्त नहीं होता // 87 // - ત્રણે લેકેને વશ કરવામાં સમર્થ એવા પાત્રદાનથી થયેલ પુણે જો દાતાની પાસે છે, તો એવી કઈ વિભૂતિ છે, એક ગુણ છે, અને કયું એવું સુખ છે કે જે તેને પ્રાપ્ત ન થઈ શકે? પાટા संसारदावानलदग्धजीवः, पलभ्यतेऽाश्चिममोषधं तत् / / यत्सेवनाज्जाजरादि रोगा यान्ति क्षयं जन्मवतां यमिभ्यः / / 88 / / अर्थ-उत्तम पात्र मुनियों को सेवा-शुसूया से संसाररूपी दावानल से संतप्त हुए प्राणी ऐसी सर्वोत्तम दानरूपी औषधि प्राप्त कर लेते हैं कि जिसके सेवन से उनके जन्म जग आदि रोग नष्ट हो जाते हैं // 88 // ઉત્તમ પાત્ર મુનિની સેવા-સુશ્રષાથી સંસારરૂપી દાવાનળથી તપેલા પ્રાણી એવી સર્વોત્તમ દાનરૂપી ઔષધિ પ્રાપ્ત કરી લે છે કે-જેના સેવનથી તેના જન્મ જરા વિગેરે રોગો નાશ પામે છે. 88 दानाय वित्तं व्रतधारणार्थं वपुः श्रुतं ज्ञानवतां शमाय / एतद् यदुक्तं तत्तत्यमेव वजन्मनाऽनेन समर्थितं यत् / / 89 // ____ अर्थ-दान के लिये धन, व्रतधारण करने के लिये शरीर और शमशान्ति के लिये श्रुत ज्ञानिजनों का होता है, ऐसी बात जो कही गई है वह बिलकुल सत्य है इसका समर्थन ज्ञानी महात्माने अपने जन्म से किया है. // 89 // દાન માટે ધન વ્રત ધારણ કરવા માટે શરીર અને શાંતિ માટે શ્રેજ્ઞાનિકોનું હોવું એવી જ વાત કહેવામાં આવી છે, તે બિલકુલ સત્ય છે. એનું સમર્થન જ્ઞાની મહાત્માએ પિતાના જન્મથી કરેલ છે. 89 यतीन्द्र दानेन च जायमानात्पुण्याद्रमा वर्धत एव नित्यम् / सदुदृष्टिपुंसस्तटिनीव कीर्त्या सत्रा सुवृष्टया जलदागमेन // 9 // अर्थ-उत्तम पात्र मुनि महाराजों के लिये दिये गये दान से जायमान पुण्य से सम्यग्दृष्टि जीव के यहां सर्वदा कीर्ति के साथ 2 लक्ष्मी की वृद्धि होती है, जैसे कि वर्षाकाल में हुई सुवृष्टि से नदियों में वृद्धि होती है // 9 // ઉત્તમ પાત્ર મુનિ મહારાજાઓ માટે આપવામાં આવેલા દાનથી થનારા પુણ્યથી સમ્યક દષ્ટિ જીવને ત્યાં સદા સર્વદા કીર્તિની સાથે સાથે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. જેમકે વર્ષાકાળમાં થયેલ સુવૃષ્ટિથી નદીમાં વધારો થાય છે. તો