________________ षष्ठः सर्गः અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલ જીવની અંતરંગ અને જેમણે જ્ઞાનરૂપી આંજણની સળીથી ખાલી છે. એવા એ ગુરૂદેવને મારા નમસ્કાર છે. 83 पुगतनोक्त्या ह्यनया गुरूणां प्रभाव आवेद्यत एवं सम्यक / गुरु मुनीनां भासिन्धुमग्न जीवान समुद्धर्जुमथ क्षमाणाम् / / 84 // अर्थ-गुरुदेव के सम्बन्ध में कही गई इस प्राचीन उक्ति से गुरुओं का महान् प्रभाव अच्छी तरह से प्रकटित किया गया है अतः भवसिन्धु में डूबे हुए जीवों को गुरुदेव ही पार उतारने में समर्थ होते हैं ऐसा ही उनका अनुपम प्रभाव है // 84 // ગુરૂદેવના વિષયમાં કહેલ આ પ્રાચીન ઉક્તિથી ગુરૂઓનો મહાન પ્રભાવ સારી રીતે પ્રગટ કરવામાં આવેલ છે. તેથી ભવસિંધુમાં ડૂબેલા ને ગુરૂદેવ જ પાર ઉતારવામાં સમર્થ હોય છે. એ જ તેમને અનુપમ પ્રભાવ છે. 84 मुनीन्द्र नामस्मरणादपीह जनस्य पापानि क्षयं बजन्ति / दानप्रदातुर्यमिने च तस्मै संसारभावोऽपि कथं न नश्चेत् // 85 // अर्थ-जब मुनीन्द्र नाम के स्मरण से ही स्मरणकर्ता के पाप नष्ट हो जाते हैं तो जो जन इन मुनिराजों को दान प्रदान करता है उसका संसारभाव क्यों नहीं नष्ट हो जायगा अर्थात् अवश्य नष्ट हो जावेगा // 85 // જ્યારે મુનીન્દ્ર એ નામના મરણથી જ મરણ કરનારના પાપ નાશ પામે છે, તે જે પુરૂષ એ મુનિરાજને દાન પ્રદાન કરે છે, તેને સંસારભાવ કેમ નાશ નહીં પામે અર્થાત અવશ્ય નાશ પામશેજ. I૮પ ते किं गृहाः किं गृहिणोऽपि ते ऽपि मुनीन्द्रचन्द्रा न चरन्ति येषाम् / अन्तश्च चित्तेषु समस्वभावा, शत्रौ च मित्रे मणिकाञ्चनादौ / 86 // . अर्थ-वे कुत्सित गृह हैं और वे कुत्सित गृहस्थ हैं कि जिनके भीतर और चित्त में शत्रु मित्र में, मणि काश्चन और पहाड में सम स्वभाववाले मुनिचन्द्र नहीं जाते हैं // 86 // એ કુત્સિત ઘર છે, અને એ કુત્સિત ગૃહસ્થ છે કે જેની અંદર અને ચિત્તમાં શત્ર મિત્રમાં, મણિ અને સેનું અને પહાડમાં રાખી સ્વભાવવાળા મુનિદ્રો જતા નથી. 86aaaaN F5 सा का विभूति स्थवाऽपि च को गुणो वा ___ लोके च किं तदिह शं न वशं प्रयाति / - दातुः प्रदानजनितो यदि पुण्यमंत्रः आस्ते जगत्त्रयवशीकरणे समर्थः // 87 //