________________ षष्ठः सर्गः * મુનિજન પંચેન્દ્રિયેના વિષેની ઇચ્છા રહિત હોય છે, આરંભ અને પરિગ્રહના હમેશાં ત્યાગી હોય છે. પાંચ મહાવ્રતોના પાલક હોય છે, તથા ઈર્ષા સમિતિ વિગેરે પાંચ, સમિતિથી યુક્ત હોય છે, દરેક પ્રવૃત્તિમાં અન્યથાપણું લાવનારા દોષથી તેઓ રહિત હૈય છે. તેથી તેમની વાણી આત્મહિતે એ વિશ્વાસ કરવા ગ્ય હોય છે. મુનિના વચનમાં વિશ્વાસ જ છે માટે પરમ મંગળરૂપ માનવામાં આવેલ છે. ૭૬-૭૭ના अन्यथा भाषणस्यात्र कारणं न च किंचन / * कारणाभावतस्तस्मात्प्रमाणं साधुदेशना // 78|| अर्थ-मुनिजन जो उपदेश देते हैं-वह झाला देते हैं ऐसा नहीं कहा जा सकता क्योंकि अन्यथा भाषण करने का वहां कोई कारण नहीं है. अतः उनका वह उपदेश स्वयं में प्रमाण भूत ही होता है // 78 // મુનિજન જે ઉપદેશ આપે છે, તે ખેટો આપે છે, એમ નથી. કેમકે–વિપરીત ભાષણ કરવાનું તેમને કઈ કારણ નથી. તેથી તેમને એ ઉપદેશ સ્વયં પ્રમાણરૂપ જ હોય છે. li78 धन्यावनिः साऽभ्युषिता पवित्रैः महावताराधनतत्पर स्तैः / दया दमत्यागवयस्य युक्तैः परोपकारप्रवणैः मुनीन्द्रैः // 79 // अर्थ-स्वयं में पवित्र, महावतों की आराधना करने में तत्पर दया, दम एवं बागरूप मित्रों से युक्त और दूसरे जीवों की भलाई करने में प्रविण ऐसे मुनिजनों से जो भूमि युक्त हो जाती है वह धन्य है // 79 // સ્વયં પવિત્ર, મહાત્રની આરાધના કરવામાં તત્પર દયા દમ ત્યાગરૂપ મિત્રોથી યુક્ત અને બીજા જીવોની ભલાઇ કરવામાં પ્રવીણ એવા મુનિયેથી જે ભૂમિ યુક્ત થાય છે, તેને ५न्य छ. // 7 // वांसि तेषां हृदि संप्रधार्य जनाः स्ववृत्तिं खलु येऽपि केऽपि / कुर्वन्त्यदुष्टां विहितोपदेश समन्वितां ते सुखिनो भवन्ति // 8 // अर्थ-जो कोई भी मनुष्य उनके उपदेश को हृदय में धारण करके अपनी प्रवृत्ति को निर्मल बनाते हैं और जैसा वे कहते हैं उसके अनुसार अपने आपको सुधार लेते हैं वे ही सुखी होते हैं // 8 // જે કઈ મનુષ્ય તેમના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને પોતાની પ્રવૃત્તિને નિર્મળ બનાવે છે, અને જેવું તેઓ કહે છે તે પ્રમાણે પોતાને સુધારી લે છે એજ પુરૂષ સુખી થાય છે. 180