________________ 183 लोकाशाहचरित अतः अतिशय विमलमति वाले-सर्वज्ञ का कोई भी प्रमाण बाधक नहीं होता है. आत्मा रागद्वेष के अभाव में सर्व पदार्थ का ज्ञाता दृष्टा हो जाता है. इस बात का विरोधी कोई भी प्रमाण नहीं मिलता है. क्योंकि वह प्रमाण-अभाव प्रमाण उस सर्वज्ञ को विषय नहीं करता है. अतः वह उसका बाधक नहीं हो सकता है. इसलिये जैनमार्ग निर्दोष है // 74 // તેમણે વિચાર કર્યો કે-રાણ અને દ્વેષ જ વચનમાં અપ્રમાણિકપણામાં કારણે થાય છે. વીતરાગ પુરૂષમાં તેને બિલકુલ અભાવ હોય છે. આ વાત કેવળ કલપના માત્ર નથી પરંતુ યુક્તિથી એ વાત તેનામાં સ્થાપિત કરવામાં આવી છે. તેથી અત્યંત નિર્મળ બુદ્ધિવાળા સર્વજ્ઞને કંઈ પણ પ્રમાણ બાધક થતું નથી. આત્મા રાગદ્વેષના અભાવમાં સર્વ પદાર્થના જ્ઞાતા અને દશા બની જાય છે. આ વાતનું વિરોધી કોઈ પણ પ્રમાણ મળતું નથી. કેમકે . એ પ્રમાણ એટલે કે અભાવનું પ્રમાણ એ સર્વને વિય કરતું નથી. તેથી એ તેનું બાધક થઈ શકતું નથી. તેથી જ જૈન માર્ગ નિર્દોષ છે. [74 वीतरागस्य सन्मार्गे रागद्वेषादयोऽखिलाः / दोषा ध्वस्ताः नु सेवन्ते तं मागं गतस्पृहाः // 75 // अर्थ-वीतराग का मार्ग निर्दोष होता है. इसमें रागद्वेष आदि दोषों के लिये स्थान ही नहीं है. जो जीव निस्पृह होते हैं वे ही इस मार्ग का सेवन करते हैं // 7 // વીતરાગને માર્ગ નિર્દોષ હોય છે, તેમાં રાગદ્વેષ વિગેરે દોષને સ્થાન જ નથી. જે જીવ પૃહારહિત હોય છે, એજ એ માર્ગનું સેવન કરે છે. ૭પ विषयाशावशातीता स्त्यक्तारंभपरिग्रहाः / आब्या महावतैरीर्या समित्याद्यभिसंभृताः // 76 // मुनयोऽस्तंगतदोषत्वाच्छ्रद्धेयवचना हि ते / मुनिवचनविश्वासः, परमं मंगलं मतम् // 77 // अर्थ-मुनिजन पंचेन्द्रियों के विषयों की वाञ्छा से रहित होते हैं आरंभ और परिग्रह के सर्वथा त्यागी होते हैं, पांच महाव्रतों के पालक होते हैं, एवं ई समिति आदि पांच समितियों से युक्त होते हैं. प्रत्येक प्रवृत्ति में अन्यथापन लानेवाले दोषों से ये रहित होते हैं. इसलिये इनके वचन आत्म हितैषियों के लिये विश्वास करने योग्य होते हैं. मुनि वचनों का विश्वास ही जीवों को. परम मंगलरूप माना गया है // 76-77 //