________________ लोकाशाहचरिते के ऊपर उसने उपेक्षा की अतः कहो ! क्या ऐसा बाह्याचार करुणा से रहित होने के कारण क्या आत्मा के कल्याण का कारक बन सकता है / और क्या प्राणी ऐसे कोरे बाह्याचार से अपनी उन्नति कर सकता है // 51 // આ પ્રમાણે કહીને તે પિતાના ઉઘાડેલા મુખને ઘૂંઘટથી બંધ કરીને ત્યાંથી ચાલી ગઈ. જે તમામ જનતાના કૃપાપાત્ર બની જાય છે, એવા એ વૃદ્ધ પુરૂષની ઉપર તેણે ઉપેક્ષા કરી. તે કહે છે બાહ્યાચાર દયા વિનાનો હોવાથી આત્માના કલ્યાણકારક બની શકશે? અને શું પ્રાણી આવા કોરા બાહ્યાચારથી પિતાની ઉન્નતિ કરી શકે છે ? 51 व्यावहारिककार्येषु यतनामावहेद्गृही। यतनापूर्वकं कार्य क्रियमाणं न दोषत् // 52 // अर्थ-व्यावहारिक कार्यों में प्रतिदिन के कामों में-गृहस्थ का यही कर्तव्य है कि वह उन्हें यतनाचार पूर्वक करे-क्योंकि यालाचारपूर्वक किया जाता कार्य दोषप्रद नहीं होता। प्रमाद से किया गया कार्य ही दोष दायक होता है // 52 // વ્યાવહારિક કાર્યોમાં-રેજી કામાં ગૃહરથનું એજ કર્તવ્ય છે કે–તે એને યતનાચારપૂર્વક કરે કેમકે યતનાચારપૂર્વક કરવામાં આવેલ કાર્ય દોષપ્રદ થતું નથી. પ્રમાદથી કરવામાં આવેલ કાર્ય દેષદાયક થાય છે. પરા दया यतनयोरस्ति, साहचर्य स्वभावतः / एकस्याः खलभावे च द्वितीयस्था अभावतः // 53 // अर्थ-दया और यतना इन दोनों में स्वभावतः साहचर्य संबन्ध है. क्योंकि एक के अभाव में दूसरे का अभाव हो जाता है. // 53 // દયા અને યતના એ બેઉમાં સ્વભાવથી જે સાહચર્ય સંબંધ છે. કેમકે-એકના અભાવમાં બીજાને પણ અભાવ થઈ જાય છે. પ૩ तेषां खलु वचनमिदं विपश्चितां नैव जायते मान्यम् / शास्त्रेषु यतो गदिता ह्य नुकंपा भूतहितदात्री // 54 / सर्वप्राण्यनुकंपा शास्त्रे विश्वोपकारिणी भणिता / कुत्रापि नास्ति तस्या अपवादः कथं सा क्षेप्या : 55 // . सर्व भूतानुकंगा सद्गुणजननी गादिदृढवी जम् / एतत्प्रभावतस्तेऽवतिनोऽपि स्वर्गे प्रक्रीडन्ति // 56 //