________________ लोकाशाहचरिते એજ વખતે તેણે તેમને નમસ્કાર કર્યા અને બે હાથની અંજલી બનાવી તેને તેણે પિતાના મુખ પર રાખી અને કહ્યું હે દેવી ! દવાકર આમાં પાણી નાખ મારું આજ પાત્ર છે. જમીન જ મારી પથારી છે. બાવડા જ મારો તકિયે છે. મારી લાકડી જ મારો મિત્ર છે અને મારા આ બેઉ પગો જ મારું વાહન છે. કેમકે જ્યારે માણસ વૈભવ રહિત બની જાય છે, ત્યારે આના વિના તેને અન્ય કોઈ સહાયક હેતો નથી. પછી इत्युक्ते सा जललवकणैरंजलेः संपतद्भिः, स्पृष्टाऽस्पृश्या मम तनुभवेच्छाटिकैवं शशक्के / तसंपर्कादहमपि तथा वारि वा पात्रमेतत् , ___ वृद्धायास्मै जलवितरणाद्धाऽशुचि स्याच्च सर्वम् // 48 // अर्थ-बुड़े ने जब ऐसा कहा तो उसने अपने मन में ऐसा विचार किया कि जब मैं इसकी अंजली में पीने के लिये पानी डालूंगी तो उसकी अंजलि से पानी के छीटे बहार पडेंगे और वे मेरे ऊपर आवेंगे, अतः मैं उनसे स्पृष्ट होती हुई अपवित्र हो जाऊंगी और यह मेरी पहिरी हुई धोती भी अपवित्र हो जावेगी. जल अपवित्र हो जावेगा मेरे ये पात्र भी अपवित्र हो जावेंगे, इस तरह इस एक शूद्र बुड़े को जल पिलाने से मेरा तो सब का सा अपवित्र हो जावेगा. // 48 // એ વૃદ્ધ જયારે એ રીતે કહ્યું, ત્યારે તે સ્ત્રીએ પોતાના મનમાં એવો વિચાર કર્યો કેજ્યારે હું તેના બેબામાં પીવા માટે પાણી નાખીશ તે તેના ખેલામાંથી પાણીનાં છાંટા બહાર પડશે અને એ મારા પર આવશે, તેથી હું તેનાથી સ્પર્શાઇને અપવિત્ર થઇશ અને આ મારી પહેરેલી સાડી પણ અપવિત્ર થશે, પાણી અપવિત્ર થશે મારા આ વાસણે અપવિત્ર થશે. આ રીતે આ શદ્ર પુરૂષને પાણી પાવાથી મારી તમામ વસ્તુઓ અપવિત્ર થઈ જશે. 48 इत्याशङ्काकुलितहृदया सा च भङ्गयन्तरेणा गादीत्पात्रं यदि करपुटो नाम्बु दातुं क्षमाऽहम् / पात्रं न्यस्तं शिरसि गलितं शीघ्रमेवं कृते स्यात्, भंगस्तस्मात्करचरणयोस्तेच मेवात्र भानी // 49 // अर्थ-इस प्रकार अपने शरीर, साड़ी और वर्तनों के अपवित्र हो जाने की आशंका से आकुलित हृदयवाली उस गर्वीली महिलाने इस बुड़ेसे बहाना बनाकर इस प्रकार कहा कि यदि तुम खोया बनाकर पानी पीना चाहते हो तो