________________ पंण्डः सर्गः वाण्याऽमोचद् भगिनि ! सुभगे ! दीनयोदन्ययार्ता, .. याभ्या भे पायय कुरु कृपां देवि ! भूयाच्छु ते // 41 // अर्थ-"सुहावनी आकृति में गुग वसते हैं" इस नीति के अनुसार उस वृद्ध ने उसे दयालु समझा-और उसे बनाने वाले विधाता का अनन्त उपकार माना बाद में उसने दीनता भरी वाणी से उससे ऐसा कहा कि हे भगिनि ! मैं प्यास से आकुलित हो रहा है अतः मुझे दयाकर पानी पिलादे. (भगवान् ) तेरा भला करेगा // 41 // સુંદર આકૃતિમાં ગુણ વસે છે. એ નીતિ અનુસાર એ વૃદ્ધે તેને દયાળુ જાણી અને તેને બનાવનાર વિધાતાને અનન્ત ઉપકાર માન્યો, તે પછી તેણે દીનતાવાળી વાણીથી તેને આ પ્રમાણે કહ્યું બહેન! હું તરસથી અકળાઈ ગયે છું તેથી દયા કરીને મને પાણી પીવડાવી દે ભગવાન તારું ભલું કરશે. 41 श्रुत्वैवं सा झटिति कुपिता निर्निमेषाक्षियुग्मा, ___ऊचेऽन्यस्त्वं किमिह पुरतो प्रेक्षसे यन्न नीरम् / गत्त्वा तत्र प्रशमन तृपां नातिदूरं च तत्ते, हस्तौ पादौ विकृतिरहितो याचसे लज्जसे न // 42 // अर्थ-बुड़े की इस बात को सुनकर उसे बड़ा आश्चर्य हुआ. उसी समय वह क्रोध में भरकर उससे कहने लगी क्या तुम अन्धे हो जो पास में रहे हुए पानी को भी नहीं देख सकते हों; वहां जाकर अपनी प्यास बुझाओ. पानी . यहां से बहुत दूर नहीं है। हाथ पैर भी तुम्हारे ठीक हैं. उनमें कोई खामी नहीं है फिर भी तुम पानी मांग रहे हो तुम्हें इसमें शर्म आनी चाहिये // 42 // વૃદ્ધ પુરૂષની એ વાત સાંભળીને તેને ઘણું જ આશ્ચર્ય થયું. તે જ સમયે તે કે કરીને વૃદ્ધને કહેવા લાગી શું તું આંધળો છું, કે નજીકમાં રહેલા પાણીને જોઈ શકો નથી ? ત્યાં જઈને પોતાની તરસ શાંત કરે. પાણી અહીંથી બહુ દૂર નથી. તમારા હાથપગ પણ બરોબર છે. તેમાં કંઈ જ ખામી નથી, તો પણ તમે પાણી માગે છે. એ માટે તમને શરમ આવવી જોઈએ. જરા वृद्धोऽवादीद्भगिनि ! दयनीयो जनोऽयं न चान्धः, पाणी पादौ न विकृति युती साम्प्रतं तौ तथास्तः / मार्गोभृतश्रमपरिवशात्क्षीणसत्त्वं वपु में, __ वारिस्थानं जिगमिषुमनाः किन्तु गन्तुं न शक्तः // 43 //