________________ लोकाशाहचरिते જાય. તરસથી તેને કંઠ સુકાઈ રહ્યો હતો. તેનામાં ઉત્સાહ હતો જ નહીં તેવી પિતાની અવસ્થા પર તે દુઃખી થઈ રહ્યો હતે. એ ઠીક જ છે કે જે ચીજ શક્તિથી પ્રાપ્ત થવાને ગ્ય છે તેની પ્રાપ્તિની ઇચ્છા જો ક્ષીણ શક્તિવાળો કરે તે તેને કષ્ટ વિના બીજું શું પ્રાપ્ત થઈ શકે?ti૩૮ अम्भःपूर्ण कलशयुगलं मूर्ध्नि धृत्वा प्रयान्तीम् , घात्रा स्रष्टां कुचकठिनतां पादयोः प्रार्थयन्तीम् / बलगत्तुङ्ग स्तनभरमहामन्दगत्या वजन्तोम्, . श्यामां बामाममरयुवति वाऽऽलुलोके तदाऽसौ // 39 // अर्थ-उसी समय उसने देखा कि देवाङ्गना के जैसी कोई एक सुन्दरी तरुण नारी पानी से भरे हुए दो कलशों को मस्तक पर रखकर मन्द 2 गमन करती आ रही है. // 39 // એજ સમયે તેણે જોયું કે દેવાંગના સરખી કોઈ એક સુંદરી પાણીથી ભરેલા બે વાસણને મસ્તક પર રાખીને ધીરે ધીરે આવી રહી છે. ઉદા तां तन्वगी निधिमिव दरिद्रः प्रमोदप्रकर्ष, क्षुत्क्षामो व्यञ्जनमिव महा तुष्टिपुष्टि विति / दृष्ट्वा डिस्भः पुलकितमुखं क्रन्दनाढयो यथाऽम्वां तद्ववृद्धोऽप्यहमिवमनां वापरां प्राप शान्तिम् // 40 // जिस प्रकार दरिद्र निधि को देखकर अपार हर्ष को धारण करता है. भूखा भोजन को देखकर संतोष को प्राप्त करता है रोता हुआ बालक मांको देखकर पुलकित मुखवाला हो जाता है. उसी प्रकार उस वृद्ध ने भी उस तन्वंगी को देखकर वचनातीत शांति को प्राप्त किया. // 40 // જેમ દરિદ્ર પુરૂષ ધનભંડાર જોઈને અત્યંત હર્ષિત થાય છે. ભૂખે ભેજનની સામગ્રી જોઈને સંતોષ ધારણ કરે છે. રડતું બાળક પિતાની માતાને જોઇને હર્ષિત મુખવાળું થઈ જાય છે. એ જ પ્રમાણે એ વૃદ્ધને પણ એ સુંદરાંગી સ્ત્રીને જોઈને અવર્ણનીય શાંતી થઈ. 41 तामाकृत्या हृदि करुणया व्याप्तचित्तां प्रधार्य, .. मत्त्वाऽनन्तामुपकृतितति ब्रह्मणस्तद्विधातुः।