________________ षष्ठः सर्गः એટલામાં જ માર્ગના શ્રમથી થાકેલ એક વૃદ્ધ કે જે તરસથી વ્યાકુળ થઈ ગયો હતો ત્યાં આવ્યું. તેના હાથમાં એક લાકડી હતી. તેની કમર નમી ગઈ હતી. 36. सान्द्रां छायां श्रमितकृशकायो विभाव्यागामार्गम् , __गन्तुं सोऽयं बलविरहितोऽभूत्तदानीमशक्तः / विश्रान्त्यर्थं निहितलकुटस्तत्र भूमौ न्यपपात् , वृद्ध प्राणी भवति नितरामाश्रयाधीनवृत्तिः॥३७॥ अर्थ-वह वृद्ध मार्गश्रम से थक गया था अतः घनी छाया देखकर वह वहां ठहर गया. आगे जाने की उसमें उस समय शक्ति रही नहीं विश्राम करने के निमित्त वह वहीं जमीन पर लेट गया. एक तरफ उसने अपनी लकडी रखदी. सच बात है वृद्धावस्था ही ऐसी होती है कि जिसमें पराश्रय लिये विना काम नहीं चलता. // 37 // એ વૃદ્ધ પુરૂષ રતાના પરિશ્રમથી થાકી ગયે હતો. તેથી ગાઢ છાયા જોઈને તે ત્યાં બેસી ગયે. આગળ જવાની તેનામાં તે સમયે શક્તિ રહી નહેતી થાક ઉતારવા માટે તે ત્યાં જ જમીન પર સૂઈ ગયે. એક તરફ તેણે પિતાની લાકડી મૂકી દીધી સાચી જ વાત છે કે વૃદ્ધાવસ્થા જ એવી હોય છે કે જેમાં અન્યને સહારો લીધા વિના ચાલતું नयी. // 37 // पानीयार्थी दिशि दिशि भृशं शुष्ककंठस्तृषाऽसौ, ____ वीक्षांचके जिगमिषुरहो वा स्थलं किन्त्वशक्तेः / यातुं तत्रामवदयनुत्साहचित्तः स खिन्नः, __शक्त्या लभ्ये शिथिलवपुषो दुःखदा चित्तवृत्तिः // 38 // अर्थ-प्यासा तो यह था ही. अतः यह पानी को चाहना से इधर उधर पानी की तलाश करने लगा, शक्ति उसमें इतनी रही नहीं कि वह स्वयं जाकर किसी जलाशय पर पहुंच जावे. प्यास से उसका कंठ सूख चुका था उत्साह ने उससे बिदा मांगली थी. ऐसी अपनी स्थिति पर वह दुःखी हो रहा था. ठीक बात है जो चीज शक्ति के द्वारा प्राप्त होने योग्य होती है. उसकी प्राप्ति की यदि क्षीणशक्तिवाला कामना करे-तो उसे कष्ट के सिवाय और क्या प्राप्त हो सकता है // 38 // - એ તર તો હતો જ તેથી પાણી મેળવવાની ઈચ્છાથી આમતેમ પાણી માટે તપાસ કા લાગે. તેનામાં એટલી શક્તિ રહી ન હતી કે પિતે જઈને કેાઈ જલાશય પર પહોંચી