________________ 168 लोकाशाहचरिते से खिंचा हुआ भ्रमरों का समूह उन पर बैठा रहता था। इस में एक स्वच्छ जल का झरना था. // 34 // એ નગરીની પાસે એક સુંદર બગીચે હતા. જેની અંદર ભાગ ફળવાળા ઝાડાથી ગીચ હતો. વૃક્ષની ડાળ દૂર દૂર સુધી ફેલાયેલ હતી. તેના પર પક્ષિને સમૂહ બેસી રહેતો હતો. બગીચામાં ખીલેલા ફૂલોની સુગંધીથી ખેંચાયેલ ભમરાઓને સમૂહ તેની પર બેસી રહેતો હતો તેમાં એક ચખા જળનું ઝરણું હતું. હજા काचि द्वामा तरलनयना चन्द्रिका हेपयन्ती, ___कान्त्या यूनां मनसि विविधाः कल्पनाः कारयन्ती। अंगाकृत्या करकुशलतां व्यञ्जयन्ती विरञ्चेः, धृता कुम्भं शिरसि मदनागारभूमेश्वचाल // 35 // अर्थ-कोई एक स्त्री उस झरने से पानी भरने के लिये अपने घर से मस्तक पर घडा रखकर निकली. वह इतनी सुन्दर थी कि चन्द्रिका भी उसे देखकर लजाती, एवं तरुण व्यक्ति उसकी कान्ति से प्रभावित होकर अपने मनमें अनेक प्रकार की कल्पना करने लग जाते वह सौन्दर्य की अनुपम रचना थी. // 35 // કોઈ એક સ્ત્રી એ ઝરણામાંથી પાણી ભરવા પોતાના ઘેરથી માથા પર બેડું રાખીને નીકળી. એ સ્ત્રી એટલી બધી સુંદર હતી કે ચન્દ્રિકા પણ તેને જોઈને શરમાતી અને યુવાન વ્યક્તિ તેની રમણીયતાથી આકર્ષાઈને પિતાના મનમાં અનેક પ્રકારની કલ્પના કરવા લાગી જતા. એના સૌદર્યની અનુપમ રચના હતી. ઉપા वैरं स्वैरं चरणकमलं निःक्षिपन्ती सलीलं, ___ प्रापत्तन्वी धृतकरघटोद्यानभूमि मनोज्ञाम् / तस्मिन् काले श्रमपरिंगतो वृद्ध एक स्तृषार्तः, आगात्तत्र श्लथतनुनिधि यष्टिपाणि नंताङ्गः // 36 // अर्थ-धीरे 2 अपने पैरों को बढाती हुई वह तन्वी सुन्दर उस उद्यान में पहुँची. इतने में ही मार्गश्रम से थका हुवा एक वृद्ध जो कि प्यास से आकुलित हो रहा था. वहां पर आ गया. हाथ में उसके एक लाठी थी. कमर उसकी झुकी हुई थी // 36 // ધીરે ધીરે પિતાના ડગલા વધારીને એ સુંદશંગી રમણીય એવા એ ઉઘાનમાં પહોંચી.