________________ लोकाशाहचरिते अत्रान्तरेऽभूद्गुरुदेववाणी आकर्षयन्ती स्थितमानवानाम् / मनांसि, हैमोऽपि विचारमालां विहाय तां श्रोतुमना बभूव // 21 // अर्थ-इसी समय वहां बैठे हुए मनुष्यों के चित्त को आकर्षित करती हुई गुरुदेव की वाणी प्रकट हुई, हैमचन्द्र जो कि विचारों में मग्न थे अपनी विचार धारा को छोड़कर उस वाणी को सुनने के लिये उत्कंठित हो उठे // 21 // આ સમયે ત્યાં બેઠેલા મનુષ્યના ચિત્તને આકર્ષણ કરતી એવી ગુરૂદેવની વાણી પ્રગટ થઈ. હેમચંદ્રશેઠ કે જેઓ વિચારતંદ્રામાં હતા તેઓ એકદમ પિતાની વિચારધારાને છેડીને એ વાણી સાંભળવા તત્પર થયા. એરલા दयां विना निष्फल एव बाह्याचारः शृणु हदि संप्रधार्यम्।। आख्यानमेकं कथयामि तावच्चित्तं स्थिरीकृत्य विचारणीयम् // 22 / ___ अर्थ-हे महानुभावो ! सुनो और सुनकर हृदय में धारण करो कि दया के विना बाहरी आचार निष्फल ही है, इस विषय में मैं आप सब को एक आख्यान सुनाता हूं. सो उसे चित्त को स्थिर कर विचार करो // 22 // હે મહાનુભાવો ! સાંભળો અને સાંભળીને હૃદયમાં ધારણ કરે કે દયા વિના બહારને આચાર નિષ્ફળ જ છે. આ સંબંધમાં હું તમે સૌને અખ્યાન સંભળાવું છું તો તેને ચિત્તને સ્થિર કરીને સાંભળે. રરા आसीत्पुरा भूचर खेचराणां प्रियाऽमराणां नगरीव रम्या / भामाभिरामाऽप्सरसां विलासैः पूर्णा विशालाख्य पुरी विशाला // 23 // अर्थ-पहिले के समय में एक विशाला नामकी नगरी थी जो बहुत बड़ी थी. भूचरों और खेचरों-देवताओं को यह अत्यन्त प्रिय थी. भामाजनों से यह अभिराम थी तथा अप्सराओं के विलासों से यह परिपूर्ण थी, अतः यह अमरावती के जैसी सुहावनी थी // 23 // પૂર્વ કાળમાં એક વિશાલા નામની નગરી હતી. જે ઘણી જ મટી હતી. ભૂચરે અને એચ-દેવોને તે ઘણી જ પ્રિય હતી. ગ્નિથી શેભિત હતી. તથા અસરાઓના વિલાસેથી પરિપૂર્ણ હતી. તે અમરાવતીના જેવી શોભાયમાન હતી. ઘરકા पुण्येश्वरा विष्टरसंस्थिता हि सर्वाणि वस्तूनि विनैव यत्नात् / संप्राप्नुवन्तीह किमत्र चित्रं देवा अपि तांश्च भजन्त एव // 24 //