________________ षष्ठः सर्गः તેમના પવિત્ર દર્શન પણ કર્યા નથી જે તેમનો હિતકર ઉપદેશ સાંભળે હેત અગર તેમના દર્શન કર્યો હોત તો તેમની આ પ્રવૃત્તિ પર અંકુશ લાગે હેત. 16-17 धन्या इमे मे गुखो गुणज्ञा स्तपोधना शान्तनिसर्ग रम्याः। येषां न काये ऽपि ममत्वमास्था अहो वितृष्णत्वममीषु कीटक् // 18 // अर्थ-गुणों की कदर करने वाले ये तपोधन मेरे गुरुदेव धन्य हैं जो कि शान्त स्वभाव से मनोहर हैं, जिन्हें अपने शरीर में भी ममता नहीं है, और न किसी प्रकार उसमें आस्था है, देखो-कैसी इनकी निस्पृहता है. // 18 // ગુણોની કદર કરવાવાળા આ તપોધન એવા મારા ગુરૂદેવને ધન્ય છે, કે જેવો શાંત સ્વભાવથી મનોહર છે, જેમને પોતાના શરીરમાં પણ મમત્વભાવ નથી અને કઈ પ્રકારની શરીરમાં આસ્થા નથી. જુઓ એમની નિરપૃહતા કેવી છે? I18 समत्व मेषां स्पृहणीयमेव पञ्चेन्द्रियाणां विषयेष्वरागात् / वशत्वमन्तः करणस्य सम्यक विनिग्रहो ध्यानवशात्प्रतीये // 19 // अर्थ-इन में जो समता है वह तो कमाल की है. स्पृहणीय है मैं ऐसी समता को धारण करलूं ऐसी इच्छा होती है. विषयों में इन्हें राग नहीं है. इससे ये इन्द्रियो के ऊपर विजय प्राप्त किये हैं, ध्यान के प्रभाव से मन भी इन्हों ने अपने आधीन कर लिया है, ऐसा मुझे प्रतीत होता है // 19 // તેમનામાં જે સમતા છે તે તો પૃહણીય છે. હું પણ એવી સમતાને ધારણ કરી લઉ એવી ઇચ્છા થાય છે, વિદ્યામાં તેમને રાગ નથી એથી તેમણે ઇન્દ્રિયની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ધ્યાનના પ્રભાવથી મન પણ તેમણે પિતાને વશ કરી લીધું છે, એમ મને भात्री थाय छे. // 18 // * धन्या धरेयं ह्यधरा ऽपि पादस्पर्श समाप्यास्य जनेषु जाता। मान्या यथाऽयोऽस्ति रसोपविद्ध सुवर्णभावं च बिभिति सम्यक् // 20 // .. अर्थ-यद्यपि यह धरा अधर है-निःसहाय-है फिर भी इस गुरुदेव के चरणों के स्पर्श को पाकर यह जनता में मान्य हो गई है. अर्थात् सहाय सहित हो गई है // 20 // જોકે આ ધરા અધર અર્થાત નિઃસહાય છે, તો પણ આ ગુરુદેવના ચરણોના પર્શને પામીને આ જગતમાં માન્ય બની ગઈ છે. એટલે કે સહાયયુક્ત બની છે.