________________ षष्ठः सर्गः न मन्दिरेऽन्तः प्रभुरस्ति नापि पाषाणखंडे न च शाणखंडे / दृषत्समुत्कीर्ण तदाकृतौ वा न सोऽन्य शुद्धात्ममयैकरूपात् // 11 // अर्थ-प्रभु न मन्दिर के भीतर है, न किसी पाषाणखण्ड में है, न शाणखण्ड में है और न पत्थर के ऊपर उकेरी गई प्रभु को आकृति में वह प्रभु है. क्यों कि प्रभु तो शुद्ध आत्म स्वरूप वाले है. // 11 // ઈશ્વર કોઈ મંદિરની અંદર નથી. તથા પત્થરના ટુકડામાં પણ નથી, એજ રીતે શાણ ખંડમાં પણ નથી અને પત્થરની ઉપર કોતરવામાં આવેલ પ્રભુની આકૃતિમાં પણ એ પ્રભુ નથી કેમકે પ્રભુ તે શુદ્ધ આત્મ સ્વરૂપ જ હોય છે. 11 तभारती सार्तिहरा जनानामभ्यस्य मानाऽल्पतरापि सम्यक / आपद्धिपत्यां पतितोऽपि जन्तुः सुरक्षितोऽजायत तत्प्रभावात् // 12 // अर्थ-उस देव की वह वाणी यदि थोड़ी भी जीवों द्वारा हृदयंगम अच्छी तरह से कर ली जावे तो उसके प्रभाव से आपत्ति और विपत्ति में पड़ा हुआ जन्तु-संज्ञो पंचेन्द्रिय पर्याप्त प्राणी अर्थात् मनुष्य सुरक्षित हो जाता है // 12 // એ દેવની એ વાણી થોડી પણ જીવે દ્વારા હૃદયંગમ સારી રીતે કરવામાં આવે તો એના પ્રભાવથી આપત્તિ અને વિપત્તિમાં પડેલ જંતુ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણી અર્થાત મનુષ્ય સુરક્ષિત થઈ જાય છે. ૧રા येषां पदन्यासपवित्रपांसु धराधरापीह वसुन्धराऽभूत् / * भवेच्च तेषां हृदयारविन्दे वासः कथं स्यान्न जनः स पूज्यः // 13 // अर्थ-जिन के चरणों के निक्षेप से पवित्र हो गई है धूलि जिसकी ऐसी अधरा-जिसका कोई सहारा नहीं है ऐसी-धरा-पृथ्वी भी जब वसुंधरा बन जाती है-तब जिसके हृदयकमल में उनका-गुरु-देवों का निवास है वह मनुष्य जगत्पूज्य क्यों नहीं हो जावेगा // 13 // - જેના ચરણના સ્પર્શ થી પવિત્ર થયેલ છે ધૂળ જેની એવી અધરા–જેનો કોઈ આધાર નથી એવી ધરા-પૃથ્વી પણ જયારે વસુંધરા બની જાય છે, ત્યારે જેના હૃદય કમળમાં તેમના ગુરૂદેવને નિવાસ છે એ મનુષ્ય જગપૂજય કેમ નહીં બને? અર્થાત જરૂર बने छ. // 1 // धन्या इमे मे गुरवः पवित्राः सम्यक्त्व सद्भावयुतान्तरङ्गाः / भवार्णवे सेतुनिभा यदीयं सदर्शनं पापविघातकृन्मे // 14 //