________________ 160 लोकाशाहचरिते ___ अर्थ-तब फिर अनौखी कायकान्ति से युक्त एवं अपूर्व तेज से व्याप्त यह तपस्वी कौन है. यद्यपि यह शरीर से क्षीण है फिर भी अपने सौम्य प्रभाव से यह प्रशंसनीय है. // 7 // તે પછી અભૂત શરીરની કાન્તિવાળા અને અપૂર્વ તેજથી વ્યાપ્ત આ તારવી કાણ છે? જોકે આ શરીરથી ક્ષીણ-દુર્બળ છે તે પણ પોતાના સૌમ્ય પ્રભાવથી તેઓ પ્રશંસનીય છે. આવા इत्थं वितर्काधिगतः स हेमो ध्यानोत्थितं तं मुनिवर्यमार्यम् / निरीक्ष्य सम्यग् नियम ग्रहीतुं तस्यान्तिकं गन्तु मियेष भव्यः॥८।। अर्थ-इस प्रकार की तर्कणा में पड़े हुए उन हैमचन्द्र ने ध्यान से उठे हुए उन आर्य मुनिवर्य को देखकर उनके पास नियम लेने के लिये जाने का विचार किया // 8 // આ પ્રમાણેના તકમાં પડેલા એ હેમચંદ્ર ધ્યાનથી ઉઠેલા એ આર્ય યુનિયને દેખીને તેમની પાસે નિયમ લેવા માટે જવાને વિચાર કર્યો. તે अहो ! मुनीनां महतः प्रभावात् तपोधनानां तपसः पवित्रात् / शितिः पवित्रा भवतीति नूनं सत्यं तपस्याद्भुतशुद्धिहेतुः // 9 // अर्थ-ओह ! तप ही जिनका धन है ऐसे मुनिजनों के महान तप के पवित्र प्रभाव से भूमण्डल पवित्र हो जाता है यह बात सर्वथा सत्य है. क्यों कि तपस्या ही अदभुत शुद्धि का कारण है / / 9 // એડ! તપ એજ જેનું ધન છે એવા મુનિજનોના મહાન તપના પવિત્ર પ્રભાવથી ભૂમંડળ પવિત્ર થઈ જાય છે. આ વાત ખરેખર સાચી છે કેમકે તપસ્યા જ અદ્દભૂત શુદ્ધિનું કારણ છે. 9 धन्या धग सा जगति प्रसिद्धा जाता पदन्यासवशान्मुनीनाम् / तीर्थस्वरूपा हि सुसाधवोत्र पूज्या जगत्यां न शिलोचयाद्याः // 10 // अर्थ-वही भूमि जगत में प्रसिद्ध और तीर्थ स्वरूप होकर धन्य हुई है कि जहां मुनिजनों के चरण पडे हैं क्यों कि संसार में साधुजन ही पूज्य होते हैं. पहाड़ आदि नहीं // 10 // એજ ભૂમિ જગતમાં પ્રસિદ્ધ છે અને તીર્થરૂપ બનીને ધન્ય બની છે કે જ્યાં મુનિ. જનના ચરણે પડેલા છે. કેમકે-સંસારમાં સાધુજનો જ પૂજ્ય હોય છે. પહાડ વિગેરે नहीं // 10 //