________________ 157 पैश्चमः सर्गः धर्मस्तावदयं गृहस्थनिलयस्याधारभूता शिला, निःस्वस्यापि जनस्य वा निधिरयं दारिद्रयदुःखान्तकृत् / एतत्सुन्दर मालयं ह्युपत्नं विश्रान्तभूश्चेतसः, क्रोऽश्रीरुरुसश्च शीतलमही निर्वाणभूर्नेत्रयोः // 110 // यह धर्म गृहस्थरूपी घर की एक आधार भूत शिला है. धनसे रहित भी जन की यह दारिद्रय के दुःखों को चूर 2 कर देने वाली एक निधि है. जीवन का यह एक सर्वोत्तम भवन है, चित्त को रमाने का-जी को बहलाने का यही एक सुन्दर उपवन है. मन की थकावट को उतारने के लिये यही एक विश्रामभूमि है / छाती को ठंडक पहुंचाने वाली एक शीतल भूमि है. और आंखों की यही एक निर्वाण भूमि है. // 110 // આ ધર્મ ગૃહરથરૂપી ઘરને એક આધાર સ્તંભ છે. ધન રહિત જનની પણ આ દરિદ્રપણાના દુ:ખને ચૂરેચૂરા કરી નાખનાર એક નિધિ છે. જીવનનું આ એક સર્વોત્તમ ભવન છે. ચિત્તને રમાડવાનું એટલે કે જીવને બહેલાવવા માટે આ એક સુંદર ઉપવન છે. મનની થકાવટને ઉતારવા માટે આજ એક વિશ્રામભૂમિ છે. છાતીને શીતળતા પહોંચાડનારી આજ એક શીતળ ભૂમિ છે અને આંખોની આ એક નિર્વાણભૂમિ છે. 11 जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल अति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते पञ्चमः सर्गः समाप्तः // 5 //