________________ 158 लोकाशाहचरिते अथ षष्टः सर्गः प्रारभ्यते अथैकदा तत्त्वविदां वरेण्यो गतो गुरूणां सविधे शरण्यः / जहर्ष भक्त्यानतपूर्वकायः शान्तं मुनीन्द्रं प्रसमीक्ष्य हैमः // 1 // अर्थ-एक दिन की बात है कि हैमचन्द्र जो कि तत्त्वज्ञानियों में श्रेष्ठ माने जाते थे और दीन हीन जनों को शरण देते थे. गुरुदेव के पास गये. उन शान्त मुनिराज को देखते ही उनका पूर्वकाय भक्ति से नम्रीभूत हो गया और उनके मन में अपार हर्ष का हिलोरे लेने लगा // 1 // તત્વજ્ઞાનમાં ઉત્તમ અને દીન હીનજનોને શરણું–આશ્રય આપનાર એવા હેમચંદ્ર શેઠ એક દિવસ ગુરૂદેવની સમીપે ગયા. શાંતભાવી એ મુનિરાજને જોઈને તેમનું શરીર ભક્તિભાવના અતિરેકથી નમ્ર બની ગયું અને તેમના મનમાં અત્યધિક એવા હર્ષના હિલેાળા આવવા લાગ્યા. सदस्यवगै विनियोपचारं कृतं गृहीत्वाऽनतमस्तकेन : विधाय भक्तिं स ननाम मूर्ना, गुणेः पदाजं प्रमदाश्रुनेत्रः // 2 // ___ अर्थ-पहिले से बैठे हुए सदस्यों ने जो इनका विनयोपचार किया उसे इन्होंने अपना मस्तक झुकाकर स्वीकार किया. उस समय इनकी दोनों आखों हर्ष के मारे उबडबा आई थी उसी स्थिति में गदगद कंठ होकर इन्हों ने गुरुदेव की भक्ति की और उसके अनन्तर उनके चरण कमलों में मस्तक नवाकर नमस्कार किया // 2 // પહેલેથી બેઠેલા સભાજનોએ તેમની આગળ વિનય બતાવે તેને તેમણે મસ્તક નમાવીને સ્વીકાર કર્યો. તે વખતે તેમની બન્ને આંખમાં હર્ષને લીધે અશ્રુ ભરાઈ આવ્યા. એ સ્થિતિમાં ગાદિત કંઠે તેમણે ગુરૂદેવની ભક્તિ કરી અને તે પછી તેમના ચરણ કમલેમાં મસ્તક નમાવીને નમસ્કાર કર્યા. રા गुरोः पदस्पर्शकृतार्थभूमि, उपाश्रयं श्रोतृजनेन रम्यम् / हैमो निरीक्ष्य क्षणमीक्षणाभ्यां भृशं महानन्दमसौ बभार // 3 // अर्थ-गुरुदेव के चरणों के स्पर्श से जहां की भूमि कृतकृत्य हो गई है ऐसे उपाश्रय को श्रोता जनों से सुहावना-भरा हुआ-देखकर एक क्षण के लिये हैमचन्द्र को अपार-अमन्द-आनन्द हुआ // 3 // ગુરૂદેવના ચરણેના સ્પર્શથી જ્યાંની ભૂમિ કૃત્યકૃત્ય બની ગઈ છે. એવા ઉપાશ્રયને રોતાજનોથી ભરપૂર જોઈને એક ક્ષણ હેમચંદ્રશેઠને અપાર–અમન્દ આનંદ . આવા