________________ ............. .................... लोकाशाहचरिते जिनेन्द्रचन्द्रैः प्रतिपादिताद्धि धर्मादहिंसादि मयात्स्वबोधः / जीवस्य तावद्भवति स्वरूपात्सः स्यान्मुमुक्षुः स्वहिताभिलाषी // 107 // जिनेन्द्र चन्द्र के द्वारा कहे गये अहिंसादिरूप धर्म से जीव को अपना बोध होता है. और जिसे अपना बोध हो गया है ऐसा वह स्वहिताभिलाषी जीव ही मुमुक्षु होता है // 107 // જીતેન્દ્રરૂપી ચંદ્ર કહેલ અહિંસાદી ધર્મથી જીવને પિતાને બંધ થાય છે અને જેને પિતાને બોધ થઈ ગયો છે, એ એ સ્વહિતાભિલાષી જીવે જ મુમુક્ષ થાય છે. 107 ॥धर्म भावना समाप्त // उक्ता इमे द्वादश भावना ये पुनः पुनश्चेतसि भावयन्ति / ते भव्यवृन्दाः सततं विरागोत्कर्षान्न मार्गाच्छिथिला भवन्ति // 108 // कही गई इन 12 भावना ओं को जो भव्यजीव बार बार अपने हृदय में धारण करते हैं अर्थात् इनका चिन्तवन करते हैं-वे निरन्तर वैराग्य के उत्कर्ष होते रहने से कभी भी गृहीत जैन मार्ग से शिथिल नहीं होते हैं // 108 // ' કહેવામાં આવેલ આ 12 બાર ભાવનાઓને જે ભવ્ય જીવ વારંવાર પિતાના હૃદયમાં ધારણ કરે છે. એટલે કે એનું ચિંતન કરે છે તે નિરંતર વૈરાગ્યને ઉત્કર્ષ થતો રહેવાથી પોતે ગૃહીત જૈન માર્ગથી કયારે પણ શિથિલ થતા નથી 108 इत्थं श्रीपति पूज्यपाद गुरुदेवानां मुखादुद्गताम्, __ श्रुत्वेमां खलु भारती हितवहां मोदप्रकर्ष वहन् / हेमोऽयं गतवान् स्वसद्मवगुरुं नत्वाऽऽचरत्सादरम्, ' न्यायोपार्जितवित्तमित्ररसिकः सागारधर्म मुदा // 109 // अर्थ-इस प्रकार श्रीपति पूज्य गुरुदेव के मुख से निकली हुई हित-कारण पाणी-को देशना को सुनकर हैमचन्द्र सेठ आनंद में मग्न होते हुए बडे ही आदर भाव से गुरु देव को प्रणाम कर के अपने घर गये. वहां वे न्यायो. पार्जित चित्त वाले मित्रों के साथ 2 अपने गृहस्थ धर्म के पालन करने में सावधान हो गये. // 109 // આ પ્રમાણે શ્રીપતિ પૂજ્ય ગુરૂદેવના મુખારવિંદથી નીકળેલી હિતકર દેશનાને સાંભવીને હેમચન્દ્ર શેઠ આનંદ સાગરમાં મગ્ન થઈને ઘણા જ આદરભાવથી ગુરૂદેવને પ્રણામ કરીને પિતાને ઘેર ગયા ત્યાં તેઓ ન્યાયથી મેળવેલા ધનવાળા મિત્રોની સાથે પિતાના ગૃહરથ ધર્મના પાલન કરવામાં સાવધાન થઈ ગયા. 109