________________ 152 लोकाशाहचरिते જેમ નૌકાથી સમુદ્ર પાર કરવામાં આવે છે, એજ પ્રમાણે જ આ સંવર દ્વારા પિતાના સંસારરૂપ સમુદ્રથી પાર થઈ જાય છે. તેથી વસ્ત્રની જેમ આ સંવરની સેવા આત્મહિતાભિલાષી જાગ્રત એ જરૂર જરૂર કરવી જોઈએ. 94 यथा विपत्तौ च सखा, सखायं आपत्सु राजानममात्यवर्गः / रणे क्षतं क्षत्रिय आतपत्रं त्रायेत धर्माज्जनमात्मनीनम् // 95 // __ अर्थ-जिस प्रकार विपत्ति में पडे हुए मित्र की मित्र रक्षा करता है, आपत्ति के समय राजा की मंत्री रक्षा करता है, युद्ध में घायल हुए व्यक्तियोद्धा की रक्षा क्षत्रिय करता है, और धूप से मनुष्य की रक्षा छाता करता है उसी प्रकार धर्म अपने सेवक की रक्षा करता है // 95 // જેમ વિપત્તિમાં પડેલા મિત્રની મિત્ર રક્ષા કરે છે. આપત્તિના સમયમાં રાજાની મંત્રી રક્ષા કરે છે. યુદ્ધમાં ઘાયલ થયેલ દ્ધાની રક્ષા ક્ષત્રીય કરે છે અને તડકાથી મનુષ્યની રક્ષા છત્રી કરે છે. એ જ પ્રમાણે ધર્મ પિતાના અનુયાયિની રક્ષા કરે છે. છેલ્લા एवं जिनेन्द्रोक्तविमुक्तिमार्गे रक्षेदयं संचरतां मुनीनाम् / चारित्ररत्नं किल संवरस्तद्भद्रं तनुत्राणमिवाजिरेऽजम् // 9 // अर्थ-जिनेन्द्र देव के द्वारा प्रतिपादित मार्ग में विचरण करनेवाले मुनिजनों के चारित्र रत्न की रक्षा करने वाला यदि कोई है तो वह एक संवर ही है. जैसे जहर-वख्तर जो कि अज-बहुत पुराना होकर दृढ मजबूत हो गया होअपने को धारण करने वाले सुभट की युद्ध में रक्षा करता है. // 16 // - જીતેન્દ્ર દેવે પ્રતિપાદન કરેલ માર્ગમાં વિચરણ કરનારા મુનિજનોના ચારિત્ર રત્નની રક્ષા કરવાવાળું જે કઈ હોય તે તે એક સંવર જ છે. જેમ બખ્તર ઘણું જુનું હોવાથી મજબૂત થઈ ગયું હોય તે એને ધારણ કરનારા સુભટની યુદ્ધમાં રક્ષા કરે છે. 96 दृढपहारो निशितेषु योद्धा युद्धस्थले शत्रुजनं रुणद्धि / यथा, तथा संवर एष वीरो नम्मं च कर्मागमनं रुणद्धि // 17 // अर्थ-जैसे दृढ है प्रहार जिसका ऐसा तीक्ष्ण बाणों वाला योद्धा युद्ध स्थल में अन्य शत्रु को नहीं आने देता, वैसे ही यह संवर रूपी वीर नवीन कर्मों के आगमन को रोक देता है. उन्हें नहीं आने देता // 97 // જેમ મજબૂત છે. પ્રહાર જેનો એવા તીક્ષ્ણ બાણાવાળો ધ્રા યુદ્ધથળમાં બીજા શત્રને પ્રવેશ કરવા દેતા નથી એજ પ્રમાણે ઓ સંવરરૂપી વીર નવા કર્મોના આગમનને રોકી छ. तेने माता नथी. // 87 // // संवर भावना समाप्त //