________________ पञ्चमः सर्गः निर्जरा भावना वर्णनम्अनास्त्रवात् संचितकर्मणां च देशक्षयात्संभवति प्रकर्षात् / रत्नत्रयस्यैव, विमुक्तिमार्गे, वाचंयमानां च हितावहेयम् // 98 // अर्थ-नवीन कर्मों का आस्रव रुक जाने से तथा संचित कर्मों का थोडा 2 क्षय होते रहने से एंव रत्नत्रय की ही प्रकर्षता होने से यह निर्जरा होती है. यह निर्जरा मोक्ष के मार्ग में मुनिजनों की हितकारक होती है // 9 // નવા કર્મોનો આસવ રોકાઈ જવાથી તથા સંચિત કર્મોને થડે શેડો નાશ થવાથી અને રત્નત્રયની વૃદ્ધીથી નિર્જરા થાય છે. આ નિર્જરા મોક્ષ માર્ગમાં મુનિજનેને હિત કરનાર હેય છે. 9 सम्पूर्णकमक्षयरूपमुक्ते सद्यास्ति जननीयं निर्जरेति / प्रधार्य चित्ते मुनिभिर्महत्या भक्त्या सदेयं च समर्चनीया // 99 // ... अर्थ-समस्त कर्म क्षय रूपी मुक्ति की यह निर्जरा पहिली माता है. ऐसा चित्त में निर्धारण करके मुनिजनों के द्वारा यह बडी भक्ति के साथ सेवन करने योग्य है // 99 // સઘળા કર્મોના ક્ષયરૂપ મુક્તિની એ પહેલી માતા છે, એમ ચિત્તમાં નિર્ધારણ કરીને મુનિજને મારા એ ઘણી જ ભક્તિપૂર્વક સેવવા યોગ્ય છે. 99 बाह्यान्तरेः साच तपोभिरित्या तपांसि कर्मक्षयकारणानि / विज्ञाय जीवेन निरन्तरं तत्तपोऽनुरूपं चरणीयमेव / .100 // - अर्थ-यह निर्जरा 6 बाह्य तपों से और 6 आभ्यन्तर तपों से प्राप्त होती है. तप कर्मों के क्षय में कारण होते हैं. ऐसा समझ कर जीवका कर्तव्य है कि वह अपनी शक्ति के अनुसार तमों का आचरण करें. // 10 // - આ નિર્જરા છ બાહ્ય તપથી અને છ આભાર તેથી પ્રાપ્ત થાય છે. તપ કર્મોના - લયમાં કારણરૂપ હોય છે. એવું સમજીને છપનું કર્તવ્ય છે કે તે પોતાની શક્તિ પ્રમાણે તપેનું આચરણ કરે. 1001 // निर्जरा भावना समाप्त // लोक भावना वर्णनम्उदि भेदादयमस्ति लोकस्त्रिधा प्रदेशोऽपि न कोऽपि तस्य / यस्मिन् न जातोऽथ मृतो न जीवस्तथापि सद्योधमसौ न लेभे॥१०१॥