________________ पञ्चमः सर्गः 151 આ આસ્રવ જ સંસારની વૃદ્ધિનું કારણ છે, યુગોની જે હલનચલનરૂપ ક્રિયા છે. એજ આસ્રવ છે. તેના સદ્ભાવથી યુક્ત થયેલ જીવ સુમેરૂ પર્વત જેવા દુઃખને ઉપાડતા રહે છે. 91 // आस्रव भावना समाप्त // संवर भावना वर्णनम् कर्मागमद्वारपिधानरूपः भवत्यसौ संवर आत्मशुद्धेः। हेतुश्च मुक्तेः कमनीय कान्ता या अगलाभे प्रबल प्रतापी // 92 // अर्थ-कर्मों के आने के द्वार का बन्ध होना इसका नाम संवर है. यह संवर ही आत्मा की शुद्धि का हेतु होता है. और मुक्ति रूपी कमनीय कान्ता के अङ्गलाभ कराने में प्रभाव शाली होता है // 92 // કર્મોના આવાવાના દ્વારનું બંધ થવું તેનું નામ સંવર છે, આ સંવર જ આત્માની શુદ્ધિના હેતુરૂપ હોય છે અને મુક્તિરૂપી કમનીય કાન્તાના અંગને લાભ કરાવવામાં પ્રભાવશાળી હોય છે. તેરા भवत्यसौ गुप्ति समित्यनुप्रेक्षाधैर्विशिष्टैः खलु साधनैश्च / अतोऽस्त्ययं साधनसाध्यरूपो मुनीन्द्रसेव्यो भवनाशकारी // 93 // अर्थ-यह संवर गुप्ति, समिति. अनुप्रेक्षा आदि विशिष्ट साधनों से होता है अतः यह साध्य रूप है. और निर्जरा का कारण होता है इसलिये यह साधन रूप है. इसकी सेवा मुनीन्द्र करते हैं क्यों कि यह उनके संसार का नाशक है. // 13 // આ બધું સંવર, ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા વિગેરે વિશેષ પ્રકારના સાધનોથી થાય છે. તેથી એ સાધ્યરૂપ છે, અને નિર્જરાના કારણરૂપ હોય છે. તેની સેવા મોટા મેટા મુનિયે કરે છે. કેમકે તે એના સંસારને નાશ કરનાર છે. 93 द्रोण्या यथाब्धि तरतीह जीवस्तथाऽमुनेमं भववारिधि सः। हितैषिभिर्यम्बखत्प्रबुद्धे जींवैः सदा संवर एष सेव्यः // 94 // अर्थ-जैसे नौका द्वारा समुद्र पार कर दिया जाता है-वैसे ही जीव इस संवर द्वारा अपने संसार रूप समुद्र से पार हो जाता है. अतः वस्त्र की तरह इस संवर की आत्महिताभिलाषी प्रबुद्ध जीवों को सेवा अवश्य 2 ही करनी चाहिये // 9 //