________________ लोकाशाहचरिते આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, જો તે પવિત્ર થઈ શકે તે સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફ ચારિત્રરૂપ રત્નત્યથી જ બની શકે તેથી શુદ્ધિની ઇચ્છાવાળા જે ઉત્તમ ગુણવાન જન છે, તેઓએ આ રત્નશ્યને ધારણ કરવા. 88 अक्षय्यशंकृद्यदि गात्रमेतद्भवेच्च भव्यस्य तदात्तसारम् / पूतं तदैवेति वदन्ति विज्ञा नो चेदशुच्येव च निष्फलं तत् // 89 // ___ अर्थ-कभी नष्ट नहीं होने वाले ऐसे सुख का करने वाला यदि यह शरीर बन जाता है तो भव्य जीव का यह शरीर आत्त सार वाला हो जाता है-सफल हो जाता है. और तभी यह पवित्र बन जाता है. ऐसा विज्ञ जन कहते हैं. नहीं तो यह अपवित्र का अपवित्र ही रहता है और इस के पाने का कोई फल प्राप्त नहीं होता है. // 89 // કદી નાશ ન પામે એવા સુખને બનાવનાર જે આ શરીર બની જાય તો ભવ્ય જીવનું આ શરીર પ્રાપ્ત સારવાળું બની જાય છે. એવું વિજ્ઞજને કહે છે. નહીંતર આ અપવિત્રનું અપવિત્ર જ રહે છે. તથા તેને મેળવવાનું કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. 89 // अशुचि भावना समाप्त // आस्रव भावना वर्णनम्यथाऽम्भसापूर्ण पिचण्डकुण्डः क्षिप्तस्तडागे च निमज्जतीद्धः / दुर्मोचकर्मावलिभिस्तथैव अधोह्यधो याति मृतोऽयमात्मा // 90 // अर्थ-चाहे कितना बडा कलश रूपी कुण्ड हो-पानी से भरा हुआ जैसे वह तलाब में डाले जाने पर उसमें डूब जाता है इसी प्रकार दुर्मोच कर्मावलि से भरा हुआ यह आत्मा भी नीचे नीचे-अधोगति में-जाता हैं // 90 // . ચાહે ગમે તેટલા માટે કલશરૂપી કુંડ હેય પણ પાણીથી ભરેલા તળાવમાં જ તેને નાખવામાં આવે છે તે તેમાં ડૂબી જાય છે. એ જ પ્રમાણે દુર્મોચ કર્માવલીથી ભરેલે આ આત્મા પણ અગતિમાં જાય છે. ૧૯ળા अथास्रवोऽयं भववृद्धि हेतुर्योगक्रियैवास्ति स वारणीयः / तस्यैव सद्भावयुतोऽयमात्मा दुःखं गिरीन्द्रोपममभ्युपैति // 91 // अर्थ-यह आस्रव ही संसार की वृद्धि का कारण है. योगों की जो हलन - चलन आदि रूप क्रिया है वही आस्रव है. इसी के सद्भाव से युक्त हुआ यह जीव सुमेरु पर्वत जैसे दुःखों को उठाता रहता है // 11 //