________________ लोकाशाहचरिते ये बान्धवा वा स्वजनाः परे वा दिवंगते यान्ति न केऽपि सार्धम् / . येषां कृतेऽनेन कृनं च पापं प्रक्षिप्यतेऽग्नौ स्वगृहं प्रयान्ति // 63 // अर्थ-जब यह जीव वर्तमान पर्याय को छोडकर अन्य पर्याय को धारण करता है उस समय जो अपने बन्धुजन हैं वे अथवा जितने भी परजन हैं वे कोई भी इसके साथ परगति में नहीं जाते हैं. प्रत्युत इस्रने जिनके लिये पाप किया है वे इसे अग्नि में डालकर अपने 2 घर वापिस लौट जाते हैं // 63 // જ્યારે આ જીવ વર્તમાન પર્યાયને છોડીને બીજા પર્યાયને ધારણ કરે છે, એ સમયે જે પિતાના બંધુજન છે તેઓ અથવા જેટલા પરજના છે તે કઈ પણ તેની સાથે પરાતિમાં જતો નથી, પરંતુ, તેણે જેના માટે પાપકર્મ કરેલ છે તેઓ તેને અગ્નિમાં નાખીને પિતપિતાને ઘેર પાછા ચાલ્યા જાય છે. દ્વા माता न पत्नी न पिता न पुत्रः अन्योऽपि वा कोऽपि सुहज्जनो वा। असातवेद्योदय आगते दा ! सध्यूङ् न सर्वेऽत्र यतो विभिन्नाः // 6 // ___ अर्थ-जीव जब असाता वेदनीय कर्म के उदय के चक्कर में आकर फंस जाता है-अर्थात् जीव के जब असाता का उदय आता है-तब माता, पत्नी, पिता, पुत्र, मित्र तथा अन्य और भी कोई उसके साथी नहीं होते हैं। क्यों कि यहां सब आपत्काल में भिन्न हो जाते हैं // 64 // જીવ જ્યારે અસાતા વેદનીય કર્મના ઉદયના ચક્કરમાં આવીને ફસાઈ જાય છે અર્થાત જીવને જ્યારે અસાતા વેદનીય કર્મને ઉદય થાય છે, ત્યારે માતા પિતા, પત્ની, પુત્ર, મિત્ર તથા અન્ય કોઈ પણ તેનો સાથી થતા નથી. કેમકે–આ સંસારમાં વિપત્તિના સમયમાં બધા જ અલગ થઈ જાય છે. 64 अहर्निशं ज्ञानधनेन तावज्जीवेन चित्ते परिशीलनीयम् / यदस्म्यहं जन्मनि चाथ मृत्वावेको न मेकोऽपि न कस्य वाहम् // 65 // अर्थ-जब जीव के असाता वेदनीय का उदय आवे-तो उस समय ज्ञानी जन को रातदिन यही विचारते रहना चाहिये कि मैं अकेला ही जन्मा हूं और अकेला ही मरूंगा. मेरा यहां कोई नहीं है और मैं किसी का नहीं हूँ॥६५॥ જ્યારે જીવને અચાતા વેદનીય કર્મને ઉદયકાળ આવે ત્યારે જ્ઞાનીજને તે રાત-દિવસ એ જ વિચારતા રહેવું જોઈએ કે હું એકલે જ જન્મે છું અને એકલે જે મરીશ અહીં મારું કોઈ નથી અને હું પણ કોઈને નથી. 6 પા.