________________ पञ्चमः सर्गः अर्थ-इस शरीररूपी नगरी में जब यह यम धीरे २आने की तैयारी करने लगता है तभी से लेकर यह शरीर अपने संरक्षण में आदरयुक्त भाववाला हो जाता है // 41 // આ શરીર રૂપી નગરીમાં જ્યારે તે યમ ધીમે ર આવવાની તૈયારી કરવા લાગે છે, ત્યારથી જ આ શરીર પોતાના સંરક્ષણમાં આદરયુક્ત ભાવવાળે બને છે. 41 जीवः कदाचिद् यदि वाच्छतीह कुर्यामहं धार्मिककृत्यमेतत् / तदा तदालस्यवशं गतं सत् तद्भावनां लुम्पति गात्रमेतत् // 42 // अर्थ-जीव जब कभी व्रतादिक रूप धार्मिक कार्य करने की इच्छा करता है तब यह शरीर उसके करने में आलस्य के वश होकर उसकी भावना को चौपट कर देता है // 42 // જીવ કેઈ સમયે ત્રતાદિ ધાર્મિક કાર્ય કરવાની ઈચ્છા કરે છે ત્યારે આ શરીર તે કરવામાં આળસને વશ થઇને તેની એ ભાવનાને નિર્મૂળ કરે છે. જરા व्रतादिकस्याचरणेन शुद्धिर्भवत्यनूनेति जिनागमस्य / श्रुत्वोपदेशं यदि कोऽपि भव्यः जीवो विधातुं च समुत्सुकः स्यात् // 43 // व्रतादिकों के करने से नियम से आत्मा की शुद्धि होती है ऐसा जिनागम का उपदेश है सो कोई भव्य जीव जब इस उपदेश को सुनता है और उस ओर अपनी प्रवृत्ति करता है :43 // ત્રતાદિ ધર્માચરણ કરવાથી અવશ્ય આત્માની શુદ્ધિ થાય છે. એ પ્રમાણે જીનાગમને ઉપદેશ છે. તે કઈ ભવ્ય જીવ જયારે આ ઉપદેશને સાંભળે છે અને તે તરફ પિતાની પ્રવૃત્તિ કરે છે. આવા कायस्तदाऽयं स्वसुखाभिलाषी बतादिकस्याचरणेन कष्टम् / मत्वाऽऽत्मनस्तत्करणे विरुद्धां स्वसम्मतिं नित्यमसौ ददाति // 44 // अर्थ-तब यह शरीर अपने सुख का अभिलाषी बनकर जीव को ऐसी सलाह देता है कि व्रतादि कों के आचरण करने से तुझे कष्ट होगा. क्यों कि शरीर को व्रतादिकों के करने में कष्ट होता है ऐसा स्वयं मानता है. इसीलिये वह आत्मा को उन्हें नहीं करने की खोटी सलाह-सम्मति देता है // 44 // ત્યારે આ શરીર પોતાના સુખનું ઈચ્છુક થઈ ને જીવને એવી સલાહ આપે છે કે–ત્રતાદિકનું પાલન કરવાથી તને કષ્ટ પડશે કેમ કે શરીરની વ્રતાદિનું પાલન કરવાથી કષ્ટ થાય છે એમ પોતે માને છે. તેથી જ આત્માને તે ન કરવાની ખોટી સલાહ આપે છે. ઇજા