________________ लोकाशाहचरिते इत्थं विमोहं परिहत्य भव्यैः पर्याय दृष्ट्या च विभावनीयम्। / विनाश बद्धत्वममीषु भावेषु सत्यपाये समता विधेया // 38 // इस प्रकार पर्याय दृष्टि का आश्रय करके भव्य जीवों को प्रत्येक पदार्थ में विनाश बद्रत्व का विचार करना चाहिये इससे उन पर जो जीव की आसक्ति है वह धीरे 2 कम हो जाती है, और उनके विनाश हो जाने पर समता धारण करने की शिक्षा मिलती है // 38 // આ પ્રમાણે પર્યાય દષ્ટિનો વિચાર કરીને ભવ્ય જીવોએ દરેક પદાર્થમાં વિનાશિત પણાને વિચાર કરવો જોઈએ, તેનાથી તેના પર જીવની જે આસક્તિ છે, તે ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને તેને વિનાશ થવાથી સમતા ધારણ કરવાની શિક્ષા મળે છે. 38 ॥अनित्य भावना वर्णन समाप्त // अशरण भावना वर्णनम्अरण्यमध्ये पतितस्य सिंहाक्रान्तस्य सारङ्ग सुतस्य कोऽपि / त्राता यथा नास्ति तथा यमाकागतस्य न कोऽष्यभयप्रदाता // 39 // अर्थ-जिस प्रकार जंगल में सिंह के द्वारा पकड़े गये हिरण के बच्चे का रक्षक कोई नहीं होता है उसी प्रकार यम की गोदी में आये हुए इस जीव का कोई भी अभयदाता-रक्षक-नहीं हो सकता है // 39 // જેમ જંગલમાં સિંહે પકડેલા હરણના બચ્ચાનું રક્ષણ કરનાર કઈ હોતું નથી એજ પ્રમાણે યમના ખોળામાં આવેલા આ જીવનું રક્ષણ કરનાર કોઈ પણ નથી. 39 विलेपनाद्यैः बहुभिः प्रयोगैः शृंगारितं यद्वहुशोऽशनाद्यैः / पुष्टीकृतं गात्रमपीह हा हा ! तदा न जीवं शरणं ददाति // 40 // __ अर्थ-जिस शरीर को विलेपनादिक अनेक प्रकार के प्रयोगों से सजाया और अनेक बार भोजन देकर जिसे पुष्ट किया दुःख है कि ऐसा वह शरीर भी अन्त समय में इस जीव को शरण नहीं देता है // 40 // - જે શરીરને વિલેપન, મર્દનાદિ અનેક પ્રકારના ઉપાયોથી સજાવ્યું અને અનેકવાર ખાન, પાન આપીને પિષ્ય દુઃખની વાત છે કે એવું આ શરીર પણ અન્ત સમયમાં આ જીવને શરણ આપતું નથી. 40 शरीरपुर्या च यदा यमोऽयं शनैः शनैरागमनोन्मुखः स्यात् / तदा प्रभृत्येव शरीरमेतत्स्वरक्षणे सादरभाववत्स्यात् // 41 //