________________ पञ्चमः सर्गः 127 - अर्थ-जीव में इस प्रकार की-हर्ष विषाद करनेकी जो वृत्ति होती है, वह मोह कर्म के उदय से होती है ये दोनों ही हर्ष विषाद रूप राग द्वेष ही जीव के स्वभाव नहीं हैं. विभाव भाव हैं तथा ये भवदुःख के हेतु हैं, क्योंकि उनके करने से जीव का संसार वढता है, अर्थात् राग और द्वेष ये दोनों संसार के ही संवर्धक हैं // 16 // જીવમાં આ પ્રકારનો અર્થાત હર્ષ શેક કરવાને જે સ્વભાવ છે તે મેહ કર્મના ઉદયથી થાય છે. આ હર્ષ શેક અને રાગ દ્વેષ જ જીવને સ્વભાવ નથી. વિભાવ ભાવ છે. તથા એ ભવદુઃખના કારણ રૂપ છે. કેમ કે તેના કરવાથી જીવને સંસાર વધે છે. અર્થાત આ રાગ દ્વેષ બન્ને સંસારને વધારનારા છે, 16 एकत्ररागं ह्यपरत्र कुर्वन् द्वेष भवं नाल्पमसौ करोति। मनुष्यपर्यायमुपागतस्य लाभो न कोप्यस्य बभूव तस्मात् // 17 // अर्थ-यह जीव अपने को इष्ट हुए पदार्थ में राग ओर अनिष्ट हुए पदार्थ में द्वेष करता है, इस तरह की प्रवृत्ति करता हुआ यह प्राणी अने भव कोजन्म-मरणरूप संसार, को-अल्प नहीं कर पाता है, उसे घटा सकता नहींपरिमित नहीं कर सकता है, अतः मनुष्य पर्याय पाकर के भी यह उससे कुछ भी लाभ नहीं उठाता है प्रत्युत-अपने संसार को बढाता है / तो फिर उसकी प्राप्ति से इस बिचारे को क्या लाभ मिला // 17 // આ જીવ પોતાને ઈષ્ટ પદાર્થોમાં રાગ અને અણગમતા પદાર્થોમાં દ્વેષ કરતો રહે છે. આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતો આ પ્રાણી પિતાના જન્મ મરણ રૂપ સંસારને ઘટાડી શકતે નથી તેમજ મનુષ્ય જન્મ પામીને પણ તે એનાથી કંઇ પણ લાભ ઉઠાવી શકો નથી. પરંતુ પિતાના સંસારને જ વધારે છે. તે પછી તેની પ્રાપ્તિથી તે બિચારાને શું લાભ મળે? ૧૭ળા अनादिकालाच्च सहागतेन मोहारिणाऽसौ खलु वंचकेन / प्रवंचितः स्त्रीसुतजालमालां प्रसार्य बद्धः परिभुह्य जीवः // 18 // अर्थ-अनादि काल से साथ में लगे हुए इस ठगिया मोह ने पहिले तो इस प्राणी को खूब ठगा. पश्चात् स्त्री, पुत्र, पुत्री रूपी जालमाला को पसार कर ओर उससे लुभाकर इसे बांध लिया है // 18 // અનાદિ કાળથી સાથે લાગેલા આ ઠગારા મોહે પહેલાં તો એ પ્રાણીને ખૂબ ઠગે પછીથી સ્ત્રી પુત્રી પુત્રરૂપી જાળ માળા ફેલાવીને અને તેનાથી ભાવીને તેને બાંધી લે છે. 18