________________ 126 लोकाशाहचरिते विवार्यतां कारणमत्र किंवा यदस्य संसारख्यथाऽवशिष्टा। संसारभावोऽप्यविनष्ट एव मनुष्यपर्यायमुपागतस्य // 13 // अर्थ-इस पर विचार करो कि इसमें कारण क्या है ? क्योंकि अभीतक इसकी संसाररूपी व्यथा वाकी है, क्यों नहीं मनुष्य पर्याय पाकर के भी इसका संसार भाव नष्ट हो पाया है // 13 // આના પર વિચાર કરો કે આમાં કારણ શું છે? કેમ કે–તેની સંસારરૂપી પીડા બાકી છે તેણે મનુષ્યભવ મેળવ્યા છતાં પણ તેને સંસારભાવ કેમ નાશ નથી પામે ? 13 केनापराधेन जडीकृतोऽसौ जीवोऽप्रशस्तास्रवकारणं किम्। मुहर्मुहुर्वा प्रतिबोधितोऽपि कथं न सन्मार्गरति दधाति // 14 // अर्थ-ऐसा कौनसा इस जीवने अपराध किया है कि जिससे वह जड जैसा हो गया है ? अप्रशस्त आस्रव का कारण क्या है ? क्यों नहीं यह बार बार समझाया जाने पर भी सन्मार्ग पर चलने में प्रीति करता है // 14 // આ જીવે એ કો અપરાધ કરેલ છે કે જેથી તે જડ જે થઈ ગયેલ છે? અપ્રશરત આસવનું કારણ શું છે? તેને વારંવાર સમજાવવા છતાં પણ સન્માર્ગે ચાલવામાં પ્રીતિ કેમ કરતા નથી? 14 संयोजिनो ये परिणामभाजो भावा ध्रुवा तेन, विनश्वरत्वात् / तथापि तान् स्वान् परिकल्प्य जीवस्तद्वानसौ हर्षविषादमेति // 15 // अर्थ-पूर्व में किये गये प्रश्नों का उत्तर यहां से प्रारम्भ करते हुए गुरुदेव कहते हैं कि संयोगी जितने भी पदार्थ हैं, वे सब परिणमनशील हैं सदा एक सी स्थिति में रहनेवाले नहीं हैं, विनश्वर हैं, क्षण २में उनका पर्याय की अपेक्षा विनाश होता रहता है, फिर भी जीव-संसारी प्राणी-उनकी उस परिणति को अपनी मानकर उसमें हर्ष और विषाद किया करता है // 15 // આ પૂજા કરવામાં આવેલ પ્રશ્નોને ઉત્તર આપતા ગુરૂદેવ કહે છે–સંગી જેટલા પદાર્થો છે, તે બધા પરિણમન સ્વભાવવાળા છે. કાયમ એક જ સ્થિતિમાં રહેવાવાળા હતા. નથી. વિનશ્વર છે. અર્થાત ક્ષણે ક્ષણે પર્યાયની અપેક્ષાથી તેને વિનાશ થતો રહે છે. તો પણ જીવ તેની એ પરિણતીને પોતાની માનીને તેમાં હર્ષ અને ખેદ કર્યા કરે છે. 15 - मोहेन वृत्तिर्भवतीगस्य जीवस्य तौ द्रावपि न स्वभावौ। .. विभावभावौ भवदुःखहेतू संसारसंवर्धकतायतोऽत्र // 16 //