________________ पञ्चमः सर्गः જયારે ગુરૂદેવની નજર હેમચંદ્ર શેઠ પર પડી ત્યારે તેઓએ એવું વિચાર્યું કે શું આ ભ્રમરાણથી ચમ્બિત કમળતો નથી? આ રીતે સદો દ્વારા તર્ક કરાતા હેમચંદ્ર શેઠે ગુરૂદેવની વાણી સાંભળી. (aa. प्रवाहरूपेण विनिर्गतां तां सदस्यवगैरभिनन्यमानाम् / विभाव्य कल्याणकरीमधारि हैमेन चित्ते भ्रमवारिणी सा // 10 // अर्थ-धाराप्रवाह रूप से गुरुदेव के मुखारविन्द से निर्गत उस वाणी को जो कि सदस्यों द्वारा "तहत्ति तहत्ति" इस प्रकार के उच्चारणों से अभिनंदित की जा रही थी अपना कल्याण करने वाली जानकर हृदय में धारण कर ली. क्यों कि वह भ्रमरोग को भगा ने वाली थी // 10 // ધારા પ્રવાહથી ગુરૂદેવના મુખારવિંદથી નીકળેલ એ વાણીને કે જે સદર દ્વારા तहत्ति तहत्ति / मा१॥ 2 // प्याराथी अभिनहित राती ती तेने पातानु ४८याए કરનારી સમજીને હૃદયમાં ધારણ કરી. કેમ કે તે ભાગને ભગાડનારી હતી. 1 व्याख्यानकाले मुनिनाऽथ तेन याऽभाणि वाणी च भणामि किञ्चित् / भो भव्य भावान्वित भव्यवृन्दा ! मयोपदिष्टां श्रृणुतावधानात् // 11 // .. अर्थ-व्याख्यान के उस अवसर में गुरु देवने जो कुछ कहा उसे मैं हे भव्य. भावों से युक्त भव्य जीवों ! कहता हूं उसे सावधान चित्त होकर तुम सुनो !- // 11 // વ્યાખ્યાનના એ સમયે ગુરૂદેવે જે કાંઈ કહ્યું કે હે ભવ્ય ભાવવાળા ભવ્ય છે ! હું કહું છું તે સાવધાન ચિત્તે સાંભળે. 11 निगोद राशे व्यवहारराशी निमित्तमासाद्य समागतेन / यथाकथंचिन्नरजन्मलब्धं व्यथाकथा नास्य तथापि नष्टाः // 12 // अर्थ-यह जीव निगोदराशि से किसी काल लब्ध्यादि निमित्त को प्राप्त कर व्यवहार राशि में आया और बडी कठिनता से इसे यह नरजन्म मिला, फिर भी इसकी व्यथा की कथा समाप्त नहीं हो सकी है // 12 // આ નિગોદ રાશીથી કોઈ સમયે લચ્છાદિ નિમિત્તને પ્રાપ્ત કરીને વ્યવહાર રાશિમાં આવ્યા. અને ઘણી જ કઠણથી તેને આ મનુષ્ય જન્મ મળે તો પણ તેની વ્યથાની કથા પૂરી થઈ શકી નથી. ૧ર