________________ 121 चतुर्थः सर्गः यस्य ज्ञानिवचोंशुभिः समभवज्ञानप्रकर्षो हृदि, - तस्मायोजनि जैनसाधुतिलको वैराग्यरंगे पटुः। हित्वा वैषयिकं सुखं मुनिपदं संसेवते सादरं; मुक्ति स्त्रीपदलिप्सया विजयतां श्रीघासिलालो मुनिः // 91 // अर्थ-जिसके हृदय में ज्ञानि गुरुओं के बचन रूपी किरणो से ज्ञान का प्रकर्ष हुआ और इसीसे जो जैन साधुओं में एक साधुतिलक रूप हुआ तथा वैराग्य का रंग जिसकी नस 2 में भरा हुआ है ऐसा वह घासिलाल मुनि कि जो अभी तक भी वैषयिक सुखों का परित्याग करके बडे आदर के साथ मुक्ति स्त्री के पद को पाने की इच्छा से मुनि पद के सेवन करने में दत्तचित्त है सदा जयवंता वर्ते // 11 // જેના હૃદયમાં જ્ઞાની ગુરૂઓના વચન રૂપી કિરણથી જ્ઞાનની વૃદ્ધિ થઈ અને તેનાથી જેઓ જૈન સાધુઓમાં તિલકરૂપ થયા તથા વૈરાગ્યનો રંગ જેની નસ નસમાં ભરેલ છે એવા એ ઘાસીલાલ મુનિ કે જેઓ અત્યાર પર્યન્ત વૈષયિક સુખનો ત્યાગ કરીને ઘણા જ આદર પૂર્વક મુક્તિ રૂપી સ્ત્રીના પદને પામવાની ઈચ્છાથી મુનિ પદનું સેવન કરવામાં દત્તચિત્ત રહે છે એવા એ મુનિરાજ સદા જયવંતા વોં. 91 - जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते चतुर्थः सर्गः समाप्तः // 3 //