________________ 120 लोकाशाहचरिते सम्यग्दर्शनबोधवृत्तममलं संधारयत् त्यादरात्, पूर्ण-ते नरपुङ्गवा भववनी छित्वा च कैवल्यतः लोकालोकविलोकने तिचतुरा मुक्त्यङ्गनालिङ्गिताः, जायन्ते ह्यपुनर्भवा गुणभृतो नित्यं च तेभ्यो नमः॥८९॥ अर्थ-जो जीव जघन्य सम्यग्ज्ञान सम्यग्दर्शन और सम्यक्चारित्र से लेकर पूर्ण सम्यग्ज्ञान, सम्यग्दर्शन और सम्यक् चारित्र को प्राप्त कर लेते हैं. वे नरपुंगव प्राप्त केवलज्ञान के प्रभाव से भववनी को ध्वस्त करके समस्तलोक और अलोक के ज्ञाता दृष्टा हो जाते हैं, मुक्त्यङ्गना उन्हें चाहने लगती है. उससे आलिङ्गित होकर वे फिर अपुनर्विवाले हो जाते हैं और आठ गुणों के युक्त बने हुए वे वहां अनन्तकाल तक विराजमान रहते हैं. अतः ऐसे जीवों को मेरा नित्य नमस्कार हो. // 89 // જે જીવ જઘન્ય સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રથી લઈને પૂર્ણ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રને પ્રાપ્ત કરે છે એવો નર શ્રેષ્ઠ પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના પ્રભાવથી ભવાટવીને ધવત કરીને સઘળા લેક અને અલકના જ્ઞાતા અને દષ્ટ થઈ જાય છે. મુક્તિ રૂપી સ્ત્રી તેને ઈચ્છવા લાગે છે. તેનાથી આલિંગિત થઈને તે પાછા પુનર્ભવ રહિત થઈ જાય છે. અને આઠ ગુણોથી યુક્ત બનીને તેઓ ત્યાં અનંતકાળ પર્યન્ત બિરાજ માન રહે છે. તેથી એવા જીવને મારા નમસ્કાર છે. 89 दम्पत्योरनयो विचार चतुरां तां शेमुषी विभ्रतोः, ___ स्वाध्याये रतयोर्दयालुमनसोः सवृत्तसंशालिभिः / अन्यरात्महितेप्सुभिर्याणवरैर्गोष्ठयो सहासीनयोः, इत्थं यान्ति गनोहरासु दिवसाः नित्योत्सवा नेदिनोः // 10 // अर्थ-इस प्रकार से विचारशील बुद्धि को धारण करते हुए. स्वाध्याय में रत दयालु मन वाले उन दोनों पति पत्नी के दिवस सदाचार विशिष्ट अन्य आत्म हिताभिलाषी गुणिजनों की गोष्ठी में सम्मिलित होकर आनन्द के साथ व्यतीत होने लगे. // 10 // આ પ્રમાણે વિચારશીલ બુદ્ધિને ધારણ કરીને સ્વાધ્યાયમાં તત્પર દયાળુ મનવાળા એ દંપતીને સમય સદાચાર યુક્ત બીજી આત્મહિતાભિલાષી ગુણવાન પુરૂષોની વાર્તાલાપ પૂર્વક આનંદથી પસાર થતો હતો. 90