________________ 112 चतुर्थः सर्गः . तत्त्वस्य स्वरूपेत्थं सा विज्ञाय मुमुदेतराम् / प्रभावं कर्मणां श्रुत्वा, किञ्चिद्विस्मयमावहत् // 5 // अर्थ-तत्व का स्वरूप इस प्रकार से श्रुत्वा-सुनकर-जानकर वह देवी गंगा बहुत अधिक आनंदित हुई. तथा कर्मों के प्रभाव को सुनकर उसे कुछ आश्चर्य सा भी हुआ // 85 // તત્વનું સ્વરૂપ આ પ્રમાણે સાંભળીને તે ગંગાદેવી ઘણી જ આનંદિત થઈ તથા કર્મોના પ્રભાવને સાંભળીને તેને કંઈ આશ્ચર્ય જેવું થયું. ૮પા अवदन्नाथ ! जीवोऽयं कर्मणां गहनां गतिम्, कथं विज्ञातुमर्हः स्यादित्यारेका निवारय // 86 // अर्थ-तब उसने कहा हे नाथ ! यह जीव कर्मों की गहन गति को कैसे जान सकता है. इस मेरी शंका का आप समाधान की जिये ? // 86 // તેથી તેણે કહ્યું હે નાથ ! આ જીવ કર્મોની ગહન ગતિને કેવી રીતે જાણી શકે? આ મારી શંકાનું આપ સમાધાન કરે. ૮દા उवाच हेमचन्द्रोऽथ प्रिपे सर्वज्ञमन्तरा / छद्मस्थस्तां न विज्ञातुं समर्थे ऽस्ति मिशालय // 87 // अर्थ-तब हेमचन्द्र सेठ ने कहा-हे प्रिये ! कर्मों की गहन गति को सर्वज्ञ के विना छद्मस्थ जन जीव नहीं जान सकता है. ऐसा समझना चाहिए // 87 // ગંગાદેવીનું વચન સાંભળીને હેમચંદ્ર શેઠે કહ્યું હે પ્રિયે ! કર્મોની ગહન ગતિને સર્વજ્ઞ શિવાય છદ્મસ્થ જીવ જાણી શકતા નથી. તેમ સમજવું. 87 जीवो भवति सर्वज्ञः कथं मुक्ताधियोऽपि वा। श्रोतुमिच्छास्ति चेतावद् ब्रवीमि त्वां समासतः॥८८॥ अर्थ-हे प्रिये ! जीव सर्वज्ञ कैसे हो सकता है और कैसे बह मुक्ति का स्वामी बन सकता है. यदि इस बात को सुनने की तेरी इच्छा है तो मैं इसे तुम्हें संक्षेप से कहता हूं-सुनो-॥८८॥ હે પ્રિયે! જીવ સર્વજ્ઞ કેવી રીતે થઈ શકે છે? એને તે મુક્તિને સ્વામી કેવી રીતે બની શકે છે? જો આ વાત સાંભળવાની તારી ઈચ્છા હોય તો હું એ તને ટુંકાણથી કહું છું તે તમે સાંભળો. 188