________________ लोकाशाहचरिते केचिच्छीलविभूषिता अघि सदा सीदन्ति वामे विधी, पापासक्तधियोऽपि केऽपि सततं देवप्रिया मोदिनः // 83 // अर्थ-जिन पर देव को कृपा बरसती रहती है वे नित्य नये नये वस्त्रों को धारण करते हैं, तथा जो इसकी कृपा से वंचित हैं उन्हें शीत के समय में भी जीर्ण तक भी कपडे नहीं मिलते, तथा कितनेक जन ऐसे भी हैं जो शील से विभूषित होते हुए भी यदि देव की कृपा से रिक्त हैं तो उन्हें कोई दो कोडी में भी नहीं पूछता है. वे सदा दुःखी ही बने रहते हैं. तथा-जो दैव के लाडले हैं ऐसे जीव पाप में आसक्त होने पर भी नित्य गुल छर्रे उडाया करते हैं // 83 // જેના પર દેવની કૃપા વરસતી રહે છે, તે દરરોજ નવા નવા વસ્ત્રો ધારણ કરતા રહે છે. તથા જે તેની કૃપા રહિત છે, તેને ઠંડીના સમયમાં ઉતરેલા વસ્ત્રો પણ મળતા નથી. તથા કેટલાક મનુષ્યો એ પણ હોય છે કે જેઓ શીલવાળા હોવા છતાં પણ જે દેવની કૃપા શૂન્ય હોય તો તેને કોઈ બે બદામને પણ ભાવ પૂછતા નથી. તેઓ સદા દુઃખી જ બની રહે છે. તથા જેઓ દેવના લાડકા છે એવા જ પાપથી રચ્યા પચ્યા રહેવા છતાં પણ દરરોજ મોઝ ઉડાવ્યા કરે છે. દવા चाक्तिनमया पुरस्त विधेः प्राणप्रिये तन्यते, .. सत्यं किन्तु हृदिस्थितं तदिह भो ! वाण्याऽवदं सादरम् / शास्त्रेषु प्रथितास्तदीयविभुता प्रख्यापिका सत्कथा, विज्ञायाप्तमुखाश्च वीक्ष्य गुरुतां भावोऽभवन्मे स्फुटः // 4 // अर्थ-इस तरह से जो मैंने हे प्राणप्रिये ! तेरे समक्ष देव के विषय में कहा है वह मैंने उसकी खुशामद करने के रूप में नहीं कहा है. किन्तु मैने अपने हृदय में स्थित यह सत्य कहा है. क्यों कि देव के प्रभाव का वर्णन करने वाली अनेक सुन्दर 2 कथाएं शास्त्रों में प्रसिद्ध हैं. उन्हें मैंने गुरुजनों के मुख से सुना है. उससे मैंने देव की गुरुता-महत्ता-जानली है. अतः इस विषय में मेरा हार्दिक अभिप्राय इन श्लोकों के रूप में यहाँ प्रस्फुटित हुआ है // 84 // જ હે પ્રાણ પ્રિયે! આ પ્રમાણે જે મેં તારી સન્મુખ દેવના વિષયમાં કહેલ છે, તે મેં તેની ખુશામત પણાને લઈને કહેલ નથી. પરંતુ મેં મારા હૃદયમાં રહેલ સત્યભાવ કહેલ છે. કેમકે દેવના પ્રભાવને વર્ણવવા વાળી અનેક સુંદર સુંદર કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, તે મેં ગુરૂ મુખથી સાંભળેલ છે, તેમની પાસેથી મેં દૈવની મહત્તા જાણી લીધી છે. તેથી આ વિષયમાં મારો હાર્દિક અભિપ્રાય આ શ્લેકના રૂપથી અહીં પ્રદર્શિત કરેલ છે. આ૮૪.