________________ चतुर्थः सर्गः जिन के प्रतिकूल बना हुआ है, ऐसे वे मनुष्य विना घरवाली के रात दिन दुःखित बनकर विकलता को प्राप्त होते रहते हैं और परस्त्री को देख 2 कर अपने नेत्रों को दूषित करते हैं // 81 // જેના ઉપર પુણ્યની કૃપા થઈ હોય તેવા એ ભાગ્યશાળી પુણ્યાત્મા મનુષ્ય શય્યા પર બેઠા બેઠા જ દેવાંગનાઓ જેવી સ્ત્રીના કટાક્ષોનું લક્ષ્ય બનીને ઈચ્છાનુસાર સુખે ભગવે છે. અને જેના ઉપર ભાગ્યની કૃપા નથી અર્થાત ભાગ્ય જેને પ્રતિકૂળ બનેલ હોય એવા એ મનુષ્ય ઘરવાળી વગર રાત દિવસ દુઃખી બનીને વિકળતાને પ્રાપ્ત થતા રહે છે. અને પર સ્ત્રીને જોઈ જાઈને પોતાના નેત્રોને અપવિત્ર કરતા રહે છે. 81 तल्पस्था अपि केपि देव दयया लक्ष्म्यङ्गनाऽऽलिङ्गिनाः, निर्द्रव्याश्च तदीय दृष्ट्यपथिका उद्योगिनो दुःस्थिताः / केचित् षड्सभोजनानि मुदिता नित्यं लभन्ते नराः, कृत्वाऽपीह परिश्रमं न लभते हाऽन्नस्य कैचित्कणः // 82 // अर्थ-जिन-ऊपर दैव की दया है ऐसे मनुष्य शय्या पर लेटे 2 भी लक्ष्मी रूपी अङ्गना से आलिङ्गित होकर आनन्द करते रहते हैं, और जो दैव की दृष्टि के अपथिक हैं-जिन पर देव की कृपा नहीं है ऐसे व्यक्ति उद्यम करते 2 भी द्रव्य रहित रहते हैं और दुरवस्था से गृहीत होकर अपने दिन निकालते रहते हैं। कितनेक व्यक्ति दैव के प्यारे होकर षड्स भोजन कर आनन्द की वंशी बजाया करते हैं तथा कितनेक ऐसे भी व्यक्ति हैं जो देव को कृपा से रहित होकर अन्न के एक 2 दाने काभी मुंहताज बने रहते हैं // 82 // જેના ઉપર દૈવની દયા છે એ મનુષ્ય પથારી પર સૂતા સૂતા જ લક્ષ્મી રૂપી સ્ત્રીને આલિંગન કરીને આનંદ કરે છે. અને જેઓ દેવની દષ્ટિના માર્ગરૂપ નથી બન્યા એટલે કે જેના ઉપર દેવની કૃપા થઈ નથી એ પુરૂષ ઉદ્યમ કરતા છતાં પણ દ્રવ્ય વિહીન રહે છે. અને દુર્બળ અવસ્થાથી પીડિત થઇને પિતાના દિવસો વિતાવે છે. કેટલીક વ્યક્તિ દેવના પ્યારા બનીને છ રસ યુક્ત ભોજન કરીને આનંદની વાંસળી વગાડ્યા કરે છે. તથા કેટલીક એવી પણ વ્યક્તિ છે, કે જે દેવની કૃપાથી રહિત બનીને અન્નના એક એક દાણ માટે પણ વલખા મારતારહે છે. ૮રા वासांसीह नवानि केऽपि दधतेऽन_णि नित्यं जनाः, जीर्णान्यप्यपरे न शीतसमये संप्राप्नुवन्त्यङ्गिनः /