________________ लोकाशाहचरिते सुख हैं वे सब उसी प्राणी को सुलभ होते हैं कि जिसके ऊपर विधि की पुण्य की सरोज जैसी कोमल कृपा है // 79 // લક્ષ્મી પણ એનાજ બન્ને પગે સ્ત્રીની જેમ ઘણા જ આદર સાથે દબાવે છે, કે જેના ઉપર પુણ્યની કૃપા હોય છે. અને તેની ઉપર ભાગ્યની કમળ કૃપાદષ્ટિ બની રહે છે, અને તેની જ સામે તે નાચતી રહે છે, કે જેને અનુકૂળ એ ભાગ્ય બની રહે છે. અને વધારે શું કેઈના વિષે કહી શકાય ? જીવનમાં સાંસારિક જે કોઇ અતુલ ભોગો છે, અને જેટલું સુખ છે, એ બધું એજ પ્રાણીને સુલભ થાય છે કે જેના ઉપર વિધિની કૃપા કમળના જેવી કમળ બનેલ હોય છે. છલા यत्रासन्ननिशं मृदङ्गनिवहन्यानैरनेकोत्सवाः, रम्यस्त्रीकरपल्लवैर्मणिमयी रंगावलिः कल्पिताः / दैवे हा ! प्रतिकूलतामुपगते ध्वस्ता नभस्पर्शिणः, हास्तेऽपि महार्षिणः शिवस्वस्तत्रावनौ श्रूयते / / 80 // अर्थ-जहां पर निरन्तर गाजे बाजे के साथ विविध उत्सव मनाये जाते रहे और जिनमें कमल कोमल शरीरवाली स्त्रियों के करपल्लवों द्वारा चौक पूजे जाते रहे ऐसे वे नभस्तलस्पर्शी वेश कीमतो ऊंचे 2 भवन भाग्य के प्रतिकूल हो जाने पर ध्वस्त हो गये. और आज उस भूमि में केवल गीदडो के ही शब्द सुनने में आरहे हैं // 80 // જ્યાં હંમેશા નિરંતર ગાજવીજાની સાથે અનેક પ્રકારના ઉત્સવ થતા રહે છે, અને જેના કમળ જેવા કોમળ શરીરવાળી દ્મિના હસ્ત કમળથી ચોક પૂરાય છે, એવા એ આકાશ તળને સ્પર્શ કરવાવાળા કીમતી ઉંચા ઉંચા ભવને ભાગ્યના પ્રતિકૂળ થવાથી નાશ પામ્યા છે, અને આજે એ ભૂમિમાં કેવળ શિયાળવાના જ શબ્દ સંભળાઈ રહ્યા છે. એટલા दिव्यस्त्रीनयनावलीभिरभितस्तल्पस्थिता भुंजते. सौख्यानीह कटाक्षिता सुकृतिनः केचिद् यथेच्छं नराः। केचिद्रामविधौ विनैव वनिता तान्ताः सदा दुःखिनः, - वैक्लव्यं कलयन्ति हा ! पर रमा संवीक्षणैरीक्षणैः // 81 // . अर्थ-जिनके ऊपर पुन्य की कृपा है ऐसे वे भाग्यशाली पुण्यात्मा मनुष्य शय्या पर बैठे 2 ही देवाङ्गनाओं जैसी स्त्रियों के कटाक्षों के लक्ष्य बनकर इच्छानुसार सुखों को भोगते हैं और जिन पर भाग्य की कृपा नहीं है-भाग्य