________________ लोकाशाहचरिते લમાં ફસાયેલ પ્રાણી જેના દ્વારા સુરક્ષિત રહે છે, એવા એ સર્વ શક્તિમાન દેવને હું સદા નમસ્કાર કરું છું. ૭પ यस्यापूर्वमहौजसाति तरसा व्यालोऽपि मालायते, वेठो यस्य सुदृष्टि रागवशतः पीयूषकोशायते / दुर्दान्तोऽपि करी हरिश्च हरिको भीमोपि शिष्यायते, दुर्गः स्वर्गनिभोऽनलो जललवो खड्गोऽपि हारायते // 6 // अर्थ-जिसके प्रभावशाली अपूर्व तेज के आगे सर्प माला के जैसा हो जाता है, विष अमृत के पिण्ड जैसा बन जाता है दुर्दान्त हाथी घोडा और सिंह शिष्य के जैसा विनम्र हो जाता है, दुर्ग स्वर्ग के तुल्य, अग्नि जल के जैसी और तलवार हार के समान बन जाती है। ऐसे उस सर्व शक्तिमान दैव के लिये मैं नमस्कार करता हूं // 76 // જેના પ્રભાવશાળી અપૂર્વ તેજની આગળ સર્પ માળાની જેમ થઈ જાય છે, વિષ અમૃતના પિંડ જેવું બની જાય છે. દુર્દાન્ત હાથી, ઘેડા, અને સિંહ શિષ્યની જેમ વિનય શીલ બની જાય છે, દુર્ગ વર્ગ જેવો અગ્નિ જળના છે અને તલવાર હારના જેવી થઇ જાય છે એવા સર્વ શક્તિવાળા દેવને હું નમસ્કાર કરું છું. कीर्तिर्यस्य कथामपीह कथितुं शक्तोऽभवन्नोकविः, ब्रह्माविष्णुमहेशशेषमुनयोऽप्यास्थायमीन स्थिताः / काऽन्येषां विदुषां कथात्र महतामेतत्रिलोकी जनः, ' यस्याये तृणवद्विभाति जयतात्सर्वातिरेको विधिः // 7 // अर्थ-जिसकी कीर्ति की कथा कहने के लिये बृहस्पति अपने को असमर्थ समझता है, ब्रह्मा, विष्णु, महेश, शेषनाग और मुनि अभीतक मौन धारण किये हुए हैं, तब अन्य बडे 2 विद्वानों की तो बात ही क्या है ? जिसके आगे समस्त संसार तृण के जैसा तुच्छ प्रतीत होता है ऐसे उस सर्वाति रेकि दैव के लिये मैं नमस्कार करता हूं // 77 // જેની કીતિની કથા કહેવા માટે બૃહસ્પતિ પિતાને અસમર્થ માને છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. શેષનાગ અને મુનિજન અત્યાર લગી મૌન ધારણ કરી રહ્યા છે, તો પછી બીજા વિદ્વાની તે વાત જ શું કરવી ? જેની આગળ આ સઘળે સંસાર તણખલા જેવો તુચ્છ દેખાય છે એવા સર્વાતિરેકી દેવને હું નમસ્કાર કરું છું. !I૭છા