________________ चतुर्थः सर्गः હું યોગ્ય સ્થાને પુગલનું તેના ભેદનું અને પ્રભેદનું વર્ણન કરીશ તેને ત્યાંથી સમજી લેવું. તેરા वैचित्र्यं कर्मणां किञ्चिच्छ्रावयामि शृणु प्रिये / यत्प्रभावाद्धययं जीवो भवरङ्ग स्थले स्थले // 73 // नटवन्नृत्यति वेषं कृत्वा कृत्वाऽविरामतः / रागद्वेषविधातारमग्रे कृत्वा ह्यनादितः // 74 // अर्थ-हे प्रिये ! मैं अब तुम्हें कमों की कुछ विचित्रता सुनाताहूं. तुम उसे सुनो. इन कमों के प्रभाव से ही यह रागद्वेष रूपी कषाय को आगे करके जीप सी भवरूपी नाटय शाला में जगह 2 नट की तरह अनेक प्रकार के स्वांग, र घर कर नचता आ रहा है. यह नचने रूप क्रिया इसकी सादि नहीं है मनादि की हैं. इसे चैन कहां जो यह कहीं विश्राम भी पा सके // 73-74 // હે પ્રિયે ! હવે હું તને કર્મોની કેટલિક વિચિત્રતા સંભળાવું છું તે તમે સાંભળો મા કર્મોના પ્રભાવથી જ તે રાગદ્વેષ રૂપી કષાયને આગળ કરીને જીવ આ ભવરૂપી નાટક 1ળામાં સ્થળે સ્થળે નટની માફક અનેક પ્રકારના રૂપને ધારણ કરીને નાચતો આવે છે. ખા નાચવા રૂપ ક્રિયા તેની સાદિ નથી. અનાદિની છે. તેનાથી વિરામ કયાં મળે કે તે यांय विश्राम पशु भेणवी श: 1 // 73-74 / / दुस्साध्यान्यपि यस्य वै सुघटितान्यत्रासते विभ्रमात्, . ज्ञानध्यानफलानि यस्य दयया सिद्धिं लभन्ते पराम् / दुर्गम्याब्धिनगाटवी गतजनो येनैव संरक्ष्यते, तस्मै सर्व विधायिने च जयिने देवाय नित्यं नमः // 75 // अर्थ-कठिन से भी कठिन कार्य जिसके नेत्र के इशारे से शीघ्र बन जाया रते हैं, जिसकी दया के बल पर ज्ञान, ध्यान के फल सिद्ध हो जाया करते हैं, कम ऐसे समुद्र में, पर्वत में और जंगल में फंसा हुआ प्राणी जिसके द्वारा दरक्षित रहता है ऐसे उस सर्व शक्तिमान् दैव के लिये मैं सर्वदा नमस्कार उता हूं // 7 // * કઠણમાં કઠણ કાર્ય જેની આંખના ઇશારાથી એકદમ બની જાય છે, જેની દયાના (થી જ્ઞાન, ધ્યાનનું ફળ સિદ્ધ થઈ જાય છે. દુર્ગમ એવા સમુદ્રમાં પર્વતમાં અને જંગ