________________ 110 लोकाशाहचरिते પિતાના સમયાનુસાર જે કર્મ નાશ પામી રહ્યા છે. તે અકામ નિજારો છે. આ નિર્જરા ઉપાય કર્યા વિના થાય છે. તે સંવરના કારણરૂપ હેતી નથી અને તેનાથી જીવનું કઈ પણ હિત થતું નથી. 6 લા मोहक्षयाच सषां कर्मणां सर्वथा क्षयः। लब्धव्यं तच्च लभ्यं स्याद् यतितव्यं तथात्मभिः॥६२।। अर्थ-मोह के विनाश होने से समस्त कर्मों का सर्वथा- अपुनर्भवरूप सेविनाश है-वही मोक्ष है. इसलिये ऐसा प्रयत्न करना चाहिये के जिससे प्राप्त करने योग्य-मोक्ष-प्राप्त हो सके // 6 // મોહને ક્ષય થવાથી સઘળા કર્મોને જે સર્વથા અપુનર્ભવપણાથી વિનાશ થાય છે તે જ મોક્ષ છે. તેથી એ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત થઈ શકે. 6 રા यथैकाकेन हीनानां विन्दूनां नास्ति मूल्यता / तथा न दृष्टि हीनानां क्रियाणां जन्मनाशता 163 // अर्थ-जिस प्रकार एक अंक से हीन बिन्दुओं की कीमत नहीं होती है उसी प्रकार सम्यग्ज्ञान दर्शन से विहीन क्रियाओं की मुक्तिमार्ग में कीमत नहीं होती है. क्यों कि उसके बिना उनमें जन्म को नाश करने की क्षमता नहीं आती है // 63 // જેમ આંકડા વિનોના શૂન્ય સમૂહની કંઈ પણ કિંમત હૈતી નથી એજ રીતે સમ્યક જ્ઞાન દર્શનથી રહિત ક્રિયાઓની મુક્તિ માર્ગમાં કીંમત હોતી નથી. કેમ કે તેના વિના જન્મને નાશ કરવાની શક્તિ આવતી નથી. i63 सर्वथा प्रथमं सैव ग्राह्या जीवेन यत्नतः विना तामस्य भो देवि ! भवस्य स्यान्न विच्युतिः॥६४॥ अर्थ-अतः जीव का कर्तव्य है कि सर्वप्रथम वह बडे प्रयत्न से इस प्राप्त करे. क्यों कि उस दृष्टि के विना हे देवि ! इस भव का-संसार का-नाश नहीं हो सकता है // 64 // તેથી જીવનું કર્તવ્ય છે કે-સૌથી પહેલાં તેણે પ્રયત્ન પૂર્વક સમ્યકજ્ઞાન દર્શન પ્રાપ્ત કરવા જોઈએ. કારણ કે એ દષ્ટિ વિના હે દેવી આ ભવને નાશ થઈ શકતો નથી. ti64