________________ चतुर्थः सर्गः अर्थ-ज्ञानावरण, दर्शनावरण, वेदनीय और अन्तराय इन चार कर्मों की उत्कृष्ट स्थिति तीस 30 कोटा कोटी सागर की है // 51 // જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 ત્રીસ કોટાકોટી સાગરોપમની છે. પલા सप्ततिर्मोहनीयस्य विंशतिर्नाम गोत्रयोः आयुषस्तु त्रयस्त्रिंशविज्ञेयाः सागरोपमाः // 52 // अर्थ-मोहनीय कर्म की उत्कृष्ट स्थिति 70 कोडाकोडी सागर की है, नाम कर्म और गोत्रकर्म की 20 कोडाकोडी सागर की है। आयुकर्म की 33 सागर की है। यह आठ कर्मों कीउत्कृष्ट स्थिति कही गई है // 52 // - મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 સિત્તેર કટોકટી સાગરની છે. નામકર્મ અને ગેત્ર કમની ર૦ કેડા કેડી સાગરની છે, આયુકર્મની 33 તેત્રીસ કોડા કેડી સાગરની છે. આ રીતે આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવેલ છે. પરા अपरा वेदनीयस्य मुहूर्त्ता द्वादश स्थितिः। नाम्नो गोत्रस्य चाष्टौ स्याच्छेपास्त्वन्तर्मुहूर्तकाः / / 53 // जधन्य स्थिति कर्मों की इस प्रकार से है-वेदनीय कर्म की 12 बारह मुहूर्त की, नाम और गोत्र कर्म की आठ मुहूर्त की तथा शेष बचे कर्मों की अन्तमुहूर्त की है // 53 // - કર્મોની જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે. વેદનીય કર્મની 12 બાર મુહૂર્તની નામ અને મેત્રિકર્મની આઠ મુહૂર્તની તથા બાકીના કર્મોની અન્તર્મુહૂર્તની કહી છે. પરા विपाकोऽनुभवस्तावत् कर्मणामुप्तधान्यवत् / अनुभागोऽपरपर्यायः, उक्तः केवलचक्षुषा // 54 // अर्थ-जिस प्रकार बोया धान्य समय पाकर पक जाता है उसी प्रकार अबाधा काल के बाद कर्म भी उदय में आते हैं. कर्मों का उदय में आना ही उनका विपाक है-पकना है इसका दूसरा नाम अनुभाग भी है ऐसा केवली का बचन है // 54 // જેમ વાવેલું અનાજ એગ્ય સમયે પાકી જાય છે. એ જ પ્રમાણે અબાધા કાળ પછી કર્મ પણ ઉદયમાં આવે છે. કર્મોનું ઉદયમાં આ વુિં તેને વિપાક છે. એનું બીજું નામ અનુભાગ પણ છે. એ પ્રમાણેનું કેવલીનું વચન છે. આપા