________________ 102 लोकाशाहचरिते આ પ્રમાણે નિશ્ચય કરીને એમ માનવું જોઈએ કે-જીવ વ્યવહારથી પોતે કરેલા કર્મોને કર્તા છે. તેથી એ તેનાથી બંધાય છે. જે એમ માનવામાં ન આવે તો પછી તેની જે ભવસ્થિતિ છે એટલે કે સંસારમાં પરિભ્રમણ થાય છે તે થઈ શકે નહીં ? कर्मणामास्त्रवो यत्र संसारस्तत्र वर्तते / एवं संसाररूपत्वं चतुर्गतिषु सिद्धयति // 34 // अर्थ-जहां 2 कर्मों का आस्रव है-वहां 2 संसार रूपता है. इस प्रकार की व्याप्ति होने पर से चारों गतियों में-नरक, तिर्यञ्च, मनुष्य, देव, इनमें संसार रूपता सिद्ध हो जाती है // 34 // જ્યાં જ્યાં કર્મોમાં આ સૂર છે ત્યાં ત્યાં સંસાર પણું છે આ પ્રમાણેની વ્યાપ્તિ થવાથી ચાર ગતિમાં અર્થાત નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ગતિમાં સંસારપણું સિદ્ધ થઈ જાય છે. 34 छिद्रान्विते यथा वारि घटे विशति तत्स्थिते / जीवे मिथ्या हगादिभ्यो विशति कर्मपुद्गलाः // 35 // अर्थ-जिस प्रकार पानी में पडे हुए छिद्रयुक्त घट में पानी प्रवेश करता है उसी प्रकार मिथ्यादर्शन आदि से युक्त जीव में इनके द्वारा कर्म रूप पुद्गल प्रवेश करते हैं-इसीका नाम आस्रव है. // 35 // છિદ્રવાળો ઘડો કે જે પાણીમાં પડ્યો હોય તો તેમાં જેમ પાણીને પ્રવેશ થાય છે, એજ પ્રમાણે મિથ્યાદર્શનેવિગેરેથી યુક્ત જીવમાં તેના દ્વારા કર્મરૂપ પુદગલ પ્રવેશે છે. તેનું જ નામ આસ્રવ છે. રૂપા कायवाङ्मनसां कर्मयोग एवाश्रयो मतः। शुभाशुभविकल्पाभ्यां सोऽयं संजायते द्विधा // 36 // अर्थ-मन, वचन, और काय की जो क्रिया है उसका नाम योग है. और यह योग ही आस्रव है। यह आस्रव शुभ और अशुभ के भेद से दो प्रकार का है. शुभ योग से शुभ आस्रव और अशुभ योग से अशुभ आस्रव होता है // 36 // મન વચન અને કાયની જે ક્રિયા છે, તેનું નામ રોગ છે. અને એ લેગ એ જ આસવ છે. એ આસ્રવ શુભ અને અશુભના ભેદથી બે પ્રકારના છે. શુભ વેગથી શુભ આસ્રવ અને અશુભ યેગથી અશુભ આસવ થાય છે. 36